ગુજરાત રાજ્ય માં નવી સરકાર બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ …..
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી એ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું….
CM ભુપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મંત્રીઓએ સોંપ્યું રાજીનામું શપથવિધી સુધી કાર્યકારી CM તરીકે યથાવત રહેશે…
૧૨ ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે નવા મંત્રીમંડળની રચના સોમવારે થશે….