મહીસાગર : આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ થી આરોગ્યની સેવાઓ પર અસર..

મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ થી આરોગ્યની સેવાઓ પર અસર પડેલી જોવા મળે છે.
જીલલા માં આરોગ્ય કમૅચારીઓ તેમના સંધ નાં આદેશ અનુસાર હડતાળ માં જોડતા તેમની કામગીરી બંધ કરેલ હોઈ
આરોગ્ય વિભાગ ને સરકાર ની સુચનાઓ અનુસાર મહીસાગર જીલ્લા માં હડતાળ પર ઉતરેલા આરોગ્ય નાં કમૅચારીઓ ને ખોટી રીતે છૂટા કરાયા નો આક્ષેપ
પોતાની જુની માંગણી ઓ નહીં સંતોષાતા કમૅચારીઓ ને તેમના યુનિયન દ્વારા કરવામાં આવી રહેલ છે..
મહીસાગર જિલ્લા નાં આરોગ્ય વિભાગ માં ફરજ બજાવતા
જિલ્લાના મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, જેવા કુલ 292 કર્મચારીઓ ને મનસ્વી રીતે એકતરફી રીત અચાનક છૂટા કરતા
આ કમૅચારીઓ માં વ્યાપક વિરોધ વ્યાપેલ જોવા મળે છે.
આરોગ્ય કર્મચારીઓની માત્ર એક દિવસ ની નોટિસ આપી નિયમ વિરુદ્ધ છૂટા કરાયા નો આક્ષેપ સાથે વિરોધ
કમૅચારીઓ ને તેમનું યુનિયન કરી રહેલ છે .
હડતાળ પર ઉતરેલા કમૅચારીઓ ને કોઈ પણ પ્રકારનું
આરોપ નામુ આપ્યા વગર ને ખાતા કિય તપાસ કર્યા વગર સીધા જ છૂટા કરતા આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મ ળે છે…
વહીવટી તંત્ર દ્વારા પાંચ દિવસ પૂર્ણ પણ ન થયા અને કર્મચારીઓ ને છૂટા કરતા વિરોધ નો વંટોળ.ઉઠેલ છે..
મહીસાગર જિલ્લામા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરતા આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી રહી છે.
રાજય સરકાર ને આરોગ્ય વિભાગ દ્વારા ને જીલ્લા નું આરોગ્ય વિભાગ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં વગર જ મનધડત નિણર્ય લઈ ને
આરોગ્ય કમૅચારીઓ ને છુટા કરાતાં તેનાં ધેરા પ્રત્યાઘાત પડયા છે…
જિલ્લાના અંદાજીત 300 થી વધુ કર્મચારીઓ જીલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહીને સુત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કરેલ હતો .
આરોગ્ય કમૅચારીઓ ની માંગ પ્રત્યે સરકાર ને આરોગ્ય વિભાગ દ્વારા
જો તાત્કાલિક ધોરણે પુનઃ વિચારણા કરવામાં નહીં આવે તો આરોગ્ય કમૅચારીઓ ને તેમનાં યુનિયન દ્વારા કોર્ટ મા જવાની ચીમકી ઉચ્ચારી હતી…