ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું આંદોલન સમેટાયું..
ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ સહાય ને લઈ છેલ્લા ૨૦ દિવસ સંચાલકો હતા આંદોલન પર..
આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌમાતા પોષણ યોજનાનું કરશે લોન્ચિંગ..
આ જાહેરાત મળતા ડીસા ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ..
ડીસા ખાતે ગૌશાળા અને પાંજરાપોળ સાથે જોડાયેલ સંચાલકો દ્વારા બગીચા સર્કલ પર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ..
સંચાલકો દવરા મીડિયા મિત્રોનો અને સહકાર અને ટેકો જાહેર કરનાર તમામ સંગઠનનો પણ આભાર વ્યક્ત કર્યો