માલપુરના અણિયોર ત્રણ રસ્તા પાસે દારૂ ભરેલી જીપ ઝડપવાનો મામલો
અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ રાજેન્દ્ર પટેલની સંડોવણી બહાર આવી
LCB ની તપાસમાં નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
વિધાનસભા ચૂંટણી માં મતદારો સુધી દારૂ પહોંચાડવા ના તરકટનો થયો હતો પર્દાફાશ
સમગ્ર ઘટનાને લઈ બાદ માલપુર પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ