સમગ્ર રાજકીય પક્ષ સંકલન સમિતિ દ્વારા ગોધરા શહેરના રેહમત નગર વિસ્તારમાં આવેલી ઉર્દૂ કુમાર શાળા ખાતે વિઝિટ કરવા માં આવી હતી..

આ વિઝિટ માં રૂલ અમીન મેદા ઉસ્માન દુલ્લી વિજય પ્રમાર ફાતમા કોલસા વાલા
ઇરફાન જુજારા મેહબુબ પોસ્તી આતેકા શેખ વિગેરે હાજરી આપી હતી…
શાળા વિસ્તારમાં આજુ બાજુ કાદવ કિચડ ની સાફ સફાઈ તથા શાળા સંચાલન બાબતે ચર્ચા કરવામાં આવી હતી…