રોડને તૂટતા બચાવવા હવે મ્યુનિ. ઇજ નેરોએ ફરજિયાત રોડ ઉપર ઉભા રહેવું પડશે

રોડને તૂટતા બચાવવા હવે મ્યુનિ. ઇજ નેરોએ ફરજિયાત રોડ ઉપર ઉભા રહેવું પડશે

પ્રતીકાત્મક તસવીર:રોડને તૂટતા બચાવવા હવે મ્યુનિ. ઇજ નેરોએ ફરજિયાત રોડ ઉપર ઉભા રહેવું પડશે
પ્રતીકાત્મક તસવીર:રોડને તૂટતા બચાવવા હવે મ્યુનિ. ઇજ નેરોએ ફરજિયાત રોડ ઉપર ઉભા રહેવું પડશે

 

શહેરમાં રોડ યોગ્ય ગુણવત્તાના બને તેમ જ ન તૂટે તે માટે મ્યુની કમિશનરી પરિપત્ર કરી અધિકારીને 21 મુદ્દાઓના ટેસ્ટનો રિપોર્ટ રોડ બનતા હોય

ત્યારે તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે

મ્યુની કમિશનરે વિકલી રિબ્યુ મીટીંગમાં પણ એન્જિનિયરો ને સ્પષ્ટ આદેશ આપ્યો છે

કે જ્યારે રોડના કામ ચાલુ હોય ત્યારે એક એન્જિનિયર એ પ્લાન્ટ પર તથા અન્ય એક જ્યાં રોડ બની રહ્યો હોય

ત્યાં હાજર રહેવું પડશે તેમજ તેની ગુણવત્તા પર સતત ધ્યાન આપવા પણ સૂચના આપવામાં આવી છે

મ્યુનિસ કમિશનરે કરેલા પરિપત્રમાં હવે રોડની ગુણવત્તા પર જાહેર હિતમાં યોગ્ય ભાર અપાયો છે

એટલું જ નહીં પડે મ્યુનીઅધિકારીઓને પરિપત્ર દ્વારા 21 જેટલા ટેસ્ટ તથા રિપોર્ટ તૈયાર કરીને તે તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે

તેમાં ખાસ કરીને રોડ બનાવતા પહેલા કયા સફાઈ થઈ છે કે કેમ હોટ મિક્ષ નું તાપમાન પ્લાન્ટ પર અને રોડ પર પથરાયું ત્યારે કેટલું હતું

કેટલું વપરાયું સહિતની વિવિધ વિગતો રજૂ કરવાની છે મ્યુની કમિશનરે બુધવારે વિકલી રીવ્યુ મિટીંગમાં પણ એ જ નેરોને સ્પષ્ટ કહી દીધું હતું

કે જ્યારે રોડનું કામ ચાલી રહ્યું હોય ત્યારે એક ઇંચને રે પ્લાન્ટ પર હાજર રહેવું પડશે

અને બીજા એક અધિકારીએ રોડ પર હાજર રહેવું પડશે જ્યાં સંપૂર્ણપણે કામગીરી પર ધ્યાન રાખવાનું રહેશે

એક અધિકારીએ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં મળ્યાની વાત કહેતા જ કમિશનરે સંભાળ્યું હતું

કે તમે જ્યારે કામ મૂક્યું ત્યારે બજેટનું ધ્યાને લેવું જોઈતું હતું

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ દરમિયાન સરદાર નગરમાંથી હલકી ગુણવત્તાના રોડનું કૌભાંડ પકડી પાડી હતી

 

રોડ બને ત્યારે આ 21 મુદ્દાનો રિપોર્ટ બનાવવો પડશે

રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર નું નામ કામની જગ્યાનો ઉલ્લેખ

પ્લાન્ટમાં કેટલું વજન હતું

શુ સકાડા સિસ્ટમ બરાબર કામ કરે છે

વેટ મીક્સ નું ગેડસન ફ્લેનીકેશન અને ઇલોના ગેસ ઇમ્પેક્ટ ટેસ્ટ એબ્રેશન ટેસ્ટ બી યુ મેન એટેકશન ટેસ્ટ આગળના દિવસના માર્શલ સ્ટબિલિટી વોટર એપસો પર્સન હોટ મિક્સ નું તાપમાન

પ્લાન્ટ પરનું રજીસ્ટ્રેશન મેઇનટેન કરવું

મિક્સ ડિઝાઇન પ્રમાણે મટીરીયલ ની ડેન્સિટી

બીટુ બીન કેટલું વપરાયું? તેનું રજીસ્ટર ટ્રેનિંગ ક્વોન્ટિટી મેટ્રિક ટન વપરાય તેની પણ નોંધ કરવાની રહેશે

બીટુમીન ટેંકનું ઓપનિંગ બેલેન્સ

રોલર ટેન્ડમ તેના વાઈફ બેટરી સાથે ફેનોમેટીક રોલર ની સંખ્યા

અંડરગ્રાઉન્ડ યુટીલીટી નું રજીસ્ટર મેન્ટેન કરવું પડશે

પેવર સાઈડ નું રજીસ્ટ્રેશન ત્યાં ઉપયોગ કરાયેલું મટીરીયલ

શું રોડ બનાવતા પહેલા તેની યોગ્ય સફાઈ થઈ છે

ટેક કોર્ટ પ્લેટ ટેસ્ટ

ડામર પાથરવામાં આવે ત્યારે તેનું ટેમ્પરેચર ચેક કરવું

લેયરની જાડાઈ કામ કરાવ્યું ત્યારે કેટલો માલ વપરાયો

કેટલા ચોરસ મીટરમાં કામ થયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp