મોડાસા : ટીંટોઇ પોલીસે વિદેશી દારૂ લઈ જતા ઈસમને ઝડપી પાડયો..

મોડાસા : ટીંટોઇ પોલીસે વિદેશી દારૂ લઈ જતા ઈસમને ઝડપી પાડયો

મોડાસા : ટીંટોઇ પોલીસે વિદેશી દારૂ લઈ જતા ઈસમને ઝડપી પાડયો..

મોડાસા : ટીંટોઇ પોલીસે વિદેશી દારૂ લઈ જતા ઈસમને ઝડપી પાડયો
મોડાસા : ટીંટોઇ પોલીસે વિદેશી દારૂ લઈ જતા ઈસમને ઝડપી પાડયો

ટીંટોઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.કે ચાવડાની બુટલેગર ઉપર બાજ નજર ચાર્જ સંભાળતા ની સાથે જ

દેશી વિદેશી દારૂનો વેપાર તથા હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો..

ટીંટોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે ચાવડા દ્વારા સ્ટાફના માણસોને વિદેશી દારૂની હેરાફેરી અને

વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાઓ આપી હતી જે અન્વયે ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ

ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જીવનપુર પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે વાઘપુર તરફના રોડ પરથી

એક કાળા કલરના હુડ વાળી સી.એન.જી રીક્ષા જેનો નંબર જી.જે ૩૧ એક્સ ૪૧૬૯ નો ચાલક રિક્ષામાં ગેરકાયદેસર

વિદેશી દારૂનો જથ્થો ભરી ફુટાથી ગડાદર રોડ તરફ આવી રહ્યો છે ઉપરોક્ત બાતમી વાડી સી.એન.જી રીક્ષા ફુટા તરફના રોડ પરથી

આવતા પોલીસ કર્મીઓ દ્વારા ઈશારો કરી રીક્ષા ઉભી રાખવા પ્રયત્ન કરતા રીક્ષા ચાલક દ્વારા રીક્ષા ઉભી ન કરતા

પોલીસ કર્મીઓ દ્વારા રિક્ષા નો પીછો કરી બામણવાડની સીમમાં રિક્ષામાંથી ત્રણેય સમો ઉતરી નાસી જવાનો પ્રયત્ન કરતા

એક ઈસમ ઝડપાઈ ગયો હતો ઝડપી પાડેલ ઈસમ કલ્પેશકુમાર રમણભાઈ કટારા ઉં.વર્ષ ૨૫

રહે. વાઘપુર તા.ભિલોડા જી. અરવલ્લી પાસેથી રિક્ષામાં ભરેલ

વિદેશી દારૂ તથા બીયર ની પેટી નંગ-૬ બોટલ /ટીન નંગ કુલ ૧૬૮ તથા છુટા ક્વાર્ટર નંગ ૧૯ સાથે કુલ નંગ ૧૮૭ જેની

કુલ કિં. ૩૧૬૫૦ તથા વિદેશી દારૂની હેરાફેરી માં વપરાયેલ સીએનજી રીક્ષા ની કિં.૧.૦૦૦૦૦ ઝડપાયેલ

આરોપી પાસે નો મોબાઇલ જેની કિં.૫૦૦૦ સાથે ૧.૩૬.૬૫૦ ના મુદ્દામાલ અને ઝડપાયેલ આરોપી તથા

વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

🌹કાદરભાઈ ડમરી,મોડાસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp