કડાણા : બચકરીયા ગામે રુડીગત ગ્રામ સભા નુ આયોજન..
મહિસાગર જિલ્લા ના કડાણા તાલુકા મા આવેલ બચકરીયા ગામે રુડીગત ગ્રામ સભા નુ આયોજન કરાયેલ..
આ રુડીગત ગ્રામ સભા મા :
બચકરીયા ના પોલીસ પટેલ
શ્રી ડામોર ઘમાભાઈ સરદારભાઈ,
વેણા ના પોલીસ પટેલ
શ્રી માલ રણછોડભાઈ મોતીભાઈ,
ગરેણીયા ના પોલીસ પટેલ
શ્રી મછાર કાનાભાઈ ચંદુભાઈ,
કોઈડૂબણ ફળીયા- મારગાળા ના પોલીસ પટેલ
શ્રી ભાભોર સુક્રમભાઈ વરસીંગભાઈ,
ધાધલપુરા – તાલુકે : શહેરા ના પોલીસ પટેલ
શ્રી ચૌહાણ ભુપતભાઈ સુપરાભાઈ,
વિગેરે પોલીસ પટેલ શ્રીઓ હાજર રહ્યા હતા..
આ રુડીગત ગ્રામ સભા મા મુખ્ય મહેમાન તરીકે
શ્રી રૂમાલભાઈ કાળુભાઈ બારીયા ( માર્ગદર્શક )
તેમજ
અશોકભાઈ ખુમાજીભાઈ પાંડોર,
સુભાષભાઈ પાંડોર,
કનુભાઈ કટારા તેમજ
કાંતીભાઈ પાંડોરે હાજરી આપેલ..
આ રુડીગત ગ્રામ સભા ના કાર્યક્રમ મા ઉપસ્થિત પોલીસ પટેલશ્રી ઓ ના
કમિટી સભ્યો
તેમજ ગ્રામજનો પણ હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભા મા આદિવાસી લોકોને પડતી તકલીફો ,
આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત
જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક્ક મળે
તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની
તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે
તેમજ
સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની
ચર્ચા વિચારણા કરવામા આવી..