મોડાસા વિધાનસભા બેઠક પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

31 મોડાસા વિધાનસભા ભાજપના ઉમેદવાર ભિખુસિંહ પરમારે કર્યું મતદાન
ભીખુસિંહ પરમારે મોડાસાના ચારણવાડા ગામે કર્યું મતદાન
ભીખુસિંહ પરમારે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો
મોડાસા વિધાનસભાના ઉમેદવારના પુત્ર કિરણસિંહે કર્યું મતદાન
વધુમાં વધુ મતદાન થાય તેવી કરી અપીલ
ચારણવાડા ગામના મતદાન મથકે લાગી લાંબી કતારો