ગુજરાત વિધાનસભા ચૂંટણી ને અનુલક્ષી ને મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર ઉપર ગરબાડા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ને અનુલક્ષી ને મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર ઉપર ગરબાડા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે
જેમ જેમ ચુંટણી ની તારીખ નજીક આવી રહી છે ત્યારે બોર્ડર પર સધન ચેકીંગ હાથ ધરવા માં આવ્યું છે
જેને લઈ ને અસામાજિક તત્વો તથા દારુ ની હેરાફેરી કરતા તત્વો માં ભારે ફફડાટ વ્યાપી ગયો છે