33 તલોદ પ્રાંતજ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની જંગી બહુમતી વિજય બનાવવા સમાજ ના યુવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું
52 ગોળ કડવા પાટીદાર ઉજડિયા વિભાગના પટેલ સમાજ ના યુવાનો દ્વારા 33 તલોદ પ્રાંતજ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની જંગી બહુમતી વિજય બનાવવા સમાજ ના યુવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ખેરોલ, વકતાપુર તોરણીયા ઉજેડિયા ,સલાટપુર,વલીયમપુરા જવાનપુરા ગામના પટેલ સમાજ યુવા વર્ગ દ્વારા જન સમર્થન મળ્યું હતું
આ પ્રસંગે યુવા પાટીદાર આગેવાન કમલેશભાઈ પટેલ સુભાષભાઈ પટેલ રાજુભાઈ પટેલ તેમજ તોરણીયા ભરતભાઈ પટેલ તેમજ સરપંચ શ્રી વલ્લ્યમપુરા ગૌતમભાઈ પટેલ તેમજ યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચૂંટણી કાર્યમાં લાગી જવા નું કહેવામાં આવ્યું હતું
આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન સંજય પટેલ શહેર મંત્રી વિનુભાઈ સુથાર ,તાલુકા સંઘ ચેરમેન મહેશભાઈ પંડ્યા તેમજ ગ્રાહક ભંડાર ચેરમેન પ્રવીણભાઈ રાવલ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા
ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ના પ્રતિનિધી વિપુલ સિંહ સોલંકી નો રિપોર્ટ