ચૂંટણી પહેલા ગ્રાહકોને ઝટકો
યુનિટ દીઠ ચાર્જ 7.29 રૂપિયા થી વધી રૂપિયા 9.76 થઈ ગયા. સૌરાષ્ટ્રના 55 લાખ સહિત 1.5 કરોડ વીજ ગ્રાહકો ઉપર બોજ
ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઉચા ગામે વીજળી ખરીદવામાં આવી રહી હોવાથી
જી યુ વી એન એલ ની સરેરાશ પાવર પર યુનિટ રૂપિયા 5.75 ની થી જતા ગુજરાતના વીજ વપરાશ કારકોમાંથી
જેવી જ વપરાશ કાર મહિને 251 યુનિટ વાપરનારાઓએ યુનીટર દીઠ રૂપિયા 9.36 ચૂકવવા પડશે
તેમાં યુનિટેડ વીજ વપરાશનો ચાર્જ રૂપિયા ૫.૨૦ એફ પી પી એના યુનિટ દીઠ રૂપિયા 3.29 અને ઈલેક્ટ્રીક ઇલેક્ટ્રીક સીટી ના યુનિટ રૂપિયા 1.27 મળીને યુનિટ દિઠ રૂપિયા 9.76 ચુકવવા પડશે
ગુજરાતના 1.30 કરોડ જેટલા વીજ જોડાણ ધારકોએ મોટા વીજ દર વધારાનું સામનો કરવાની નોબત આપશે
ગ્રાહકોના હિત નું રખોયુ કરવા નિયુક્ત થયેલી જર્ક શોભાનો ગોઠીઓ બની ગયું છે
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની પોતાની ચીજ ઉત્પાદન કંપનીઓ થતી સરેરાશ વીજ ઉત્પાદન ક્ષમતાના 50% થી ઓછી
વીજળી પેદા કરીને ખાનગી કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવતી વીજળી 52 જ વધુ મદાર બાંધવામાં આવી રહ્યો છે
ગુજરાત સરકારના ઈટ આધારિત વીજ મથકોમાં છેલ્લા બે ત્રણ અઠવાડિયા થી કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માત્ર સાત ટકા ક્ષમતા એ જ વીજળી પેદા કરવામાં આવી રહી છે
લિગ્નાઇટના પ્લાન્ટમાં વીજળી પેદા કરવામાં આવે તો યુનિટેડ રૂપિયા 2.80 ના ભાવી વીજળી પેદા કરી શકાય છે
કોલસા આધારિત પાવર પ્લાન્ટ ની વીજ ઉત્પાદન ક્ષમતાના માત્ર 40% ક્ષમતા એ જ વીજળી પેદા કરવામાં આવી રહી છે
વણાકબોરીના 800 મેગા વોટ ના અને ઉકાઈ છ ના 500 મેઘા વોટ ના પાવર પ્લાન્ટ ની માત્ર 40% ક્ષમતા એ જે વીજળી પેદા કરે છે
આ પ્લાન્ટમાં યુનિટ દીઠ સરેરાશ રૂપિયા 3.60 ના યુનિટ દીઠ ભાવે વીજળી પેદા થતી હોવાનું જાણવા મળી રહ્યું છે
ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં ગેસ મોંઘો હોવાથી અત્યારે કોઈ જ વીજ ઉત્પાદન કરવામાં આવતું નથી
ધુવારણનો 595 મેગા વોટ નો અને ઉકાઈ 56 ના 500 મેઘા વોટ ના પાવર પ્લાન્ટમાં કોઈ જ વીજ ઉત્પાદન કરવામાં આવતું નથી
ગુજરાતના કુલ વીજ વપરાશ કારકોમાંથી 75% વીજ વપરાશ કારકોએ રહેઠાણ લાવી જ જોડાણ ધરાવે છે
તેથી તેમના પર વ્યવસ્થા ની મોટી અસર પડશે માત્ર 50 મિનિટ વીજળી વપરાશ કારક હોય પણ યુનિટ સરેરાશ રૂપિયા 7.29 તો ફરજીયાત ચૂકવવાના આવશે
મોટા વીજ જોડાણ ધારકોએ યુનિટ ડિટ રૂપિયા 9.76 વીજળીનું વેચાણ કરવામાં આવશે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ