કાંકરેજ તાલુકાના ઓઢા ગામની ગંદકી ક્યારે થશે દૂર લોકો પોકારી રહ્યા છે વેદના….
કાંકરેજ તાલુકાના ઓઢા ગામે ગ્રામ પચાયત આગળ પાણી પાઇપ લાઇન લીક થતા ગામ ચોકમાં પાણી ભરતા ગ્રામ જનો પરેશાન…..
કાંકરેજના ઓઢા ગામ ની સમસ્યા ત્રણ મહિના થી લોકો ત્રાહિમામ અનેકવાર તલાટી રજુઆત કરવા છતાં પાઇપને પચર કરવા પચાયત ધ્યાને લેતું નહિ વહીવટ દાર મુકવામાં આવેલ છે
પણ હજુ સુધી ગામે જોયા નહી ગ્રામ જનોની માગ ગ્રામ પચાયત આગળ પચર છે
તો ધ્યાને લઇ પ્રસન્ન હલ કરે ગંધકી થતી અટકે……