મોડાસા વિધાનસભા ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર ની જાહેર સભા ટીંટોઇ મુકામે યોજાઈ
ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ચુકી છે
ત્યારે મોડાસા વિધાનસભા ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર ની જાહેર સભા ટીંટોઇ મુકામે યોજાઈ.
આજરોજ મોડાસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર ની જાહેર સભા ટીંટોઇ મુકામે સહકાર પ્લાઝા પાસે યોજાઈ.
મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને ગામના લોકો હાજર રહ્યા,
રાજસ્થાન સરકાર ના પુવૅ મંત્રી અસરાર અહેમદ,અરુણ પટેલ, ચેરમેન સલીમ બાકરોલીયા,
ડો ચિરાગ ઉપાધ્યાય, વદનસિંહ, સરપંચ કાદરભાઈ ટીટોઈયા,
દેવેન્દ્ર સિંહ, સોમસિહ, દાઉદભાઈ ડમરી, રફીક નેતા, મુસ્તફા સુનોખવાલા હાજર રહ્યા હતા