દરોડો થાનના ચોટીલા રોડ પર ખાણ ખનીજ વિભાગના દરોડા કબજે લીધા

પ્રતીકાત્મક તસવીર:દરોડો થાનના ચોટીલા રોડ પર ખાણ ખનીજ વિભાગના દરોડા કબજે લીધા

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ચોટીલા રોડ ઉપરથી ખાણ ખનીજ વિભાગે ખનીજનું ગેરકાયદેસર વહન કરતા ૬ ડમ્પર ઓ ઝડપી લઈને ચોટીલા પોલીસ સ્ટેશનમાં મુકેલ હોવાનું જાણવા મળે છે

આ અંગેની વિગત એવી છે કે સ્થાન પંથકમાં ખનીજ ચોરી ની વ્યાપક ફરિયાદો ઉઠતા ભૂસ્તરશાસ્ત્રી બારોટની સૂચનાથી ચોટીલા થાન રોડ ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરોડામાં કુલ છોડ ડમ્પર ઝડપાઈ ગયા હતા.

તંત્ર વાહકોએ ઝડપ પહેલા ડમ્પરો પૈકી ડમ્પર નંબર જીજે 36 ટી 80 83 માં 45.250 મે.ટન જી જે 13 એ એક્સ 0001 માં 56.520 ટન તથા

જી જે 13 એ ડબલ્યુ 91 21 માં 36.780 મે.ટન સિલિકા સેન્ડ ભરેલું હોવાનું જાણવા મળે છે ડમ્પર નંબર જી જે ત્રણ એટી 3369 માં 35.09 મે.ટન સિલિકા સેન્ડ હોવાનું જાણવા મળે છે

અન્ય બે ડમ્પરો નંબર જીજે13x 51 82 અને gj 03 by 82 87 માં ભરેલા ખનીજ નું વજન કરવાની કાર્યવાહી ચાલી રહી છે

પણ ખનીજ વિભાગે તમામ ડમ્પરો મુદ્દા માલ કબજે કરીને ચોટીલા પોલીસ સ્ટેશનમાં મુકાવેલ હોવાનું જાણવા મળે છે

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp