વાહનોમાં પોલીસ લખનારા કર્મીઓને ક્વાર્ટર ખાલી કરવા નોટિસ
નિયમ શિસ્તના આગ્રહી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાનગી વાહનોમાં પોલીસનેમ પ્લેટ રાખનારા પોલીસ કર્મીઓને પોલીસકવાર ખાલી કરવાના આદેશ સાથે
નોટિફિકેશન કરાતા હવે આ કર્મીઓ દ્વારા બચવા માટે દોડધામ આરંભાય છે
કેટલા કે નોટિસનો ફરી રાઉન્ડ નીકળ્યા ની વાત કામે પડતા પોતાના ખાનગી વાહનો ખાસ કરીને કારમાંથી પોલીસ લખેલી પ્લેટો ઉતારી લીધી છે
રાજકોટ સીપી ભાર્ગવ દ્વારા અગાઉ ફરમાન કરાયું હતું કે કોઈ પોલીસ કર્મીઓ નિયમ વિરુદ્ધ પોતાના ખાનગી વાહનોમાં પોલીસના પ્લેટ નહીં રાખે
કે પોલીસ નહિ લખાવે જે તે સમયે સીપી દ્વારા અચાનક ચેકિંગ પણ હાથ ધરાયું હતું
અને એ વેળાએ કેટલાક આવા વાહન ધારક પોલીસ કર્મીઓને ક્વાર્ટર ખાલી કરવા નોટિસો અપાય હતી
નોટિસ મળતા જ કર્મચારીઓમાં ફફડાટ સાથે કચવાટ ઉભર્યો હતો
કે કીડીને કોષનો ડામ જેવી નોટિસ કહેવાય એ સમયે સીપી દ્વારા પ્રથમ ભૂલ હશે
કે અથવા તો નોટિસના વળતા જવાબમાં કર્મી દ્વારા માથા માફી કરાઈ હોય
ભવિષ્યમાં ભૂલ ન થાય તેવા મને જતું કરાયું હશે નોટિસ અને સૂચના ને થોડો સમય નીકળી ગયો હોય
હવે આ બધી ભૂલ ગયા હશે માનીએ કેટલાક કર્મીઓ દ્વારા પોતાના ખાનગી વાહનોમાં પોલીસનેમ ઓફ લેટર રાખવાનો આરંભ કરી દેવાયો હતો
ત્રણ દિવસ પહેલા સીપી દ્વારા અચાનક પોલીસ હેડ ક્વાર્ટરને મોર્નિંગ વિઝીટર રાઉન્ડ લેવાયો હતો
સીપીની નજરમાં પોલીસ વસાહતો પાસે પાર્કિંગમાં પડેલી કાર્સકે આવા વાહનોમાં પોલીસ લખેલી નેમ પ્લેટ નજરે પડી હતી
તુરંત જ આવવા વાહનોનું નોટિંગ કરાયું હતું જે પોલીસ કર્મીઓના વાહનો હતા.
તેમને બે દિવસ પહેલા ક્વાટર ખાલી કરવાની કારણ દર્શક નોટિસ ફટકારી હોવાનો જાણવા મળે છે
ટ્રાફિક બ્રાન્ચ ભક્તિનગર તેમજકવાટર ફાળવણી કામ સંભાળતા પોલીસ કર્મી કે આવા
અન્ય કર્મીઓ બીજા પટેલ ચડી ગયા હોવાની ચર્ચા છે નોટિસ આવતા હવે
આવા કર્મીઓ અગાઉની માફક બચાવો મુદ્દામાંથી સાહેબ બન્ને મનાવવા માટે રસ્તા શોધી રહ્યા છે
નોટિસની વાતના પગલે અન્ય વસાહતોમાં રહેતા
પોલીસ કર્મીઓએ પણ પોતાના વાહનોમાંથી આવી પ્લેટો હટાવ બાકી લખાણો દૂર કરવા લાગ્યા છે
શું નિયમ બધા પોલીસને જ પાડવાના વાહનોમાં પોલીસ નહિ લખવાના નિયમ મુજબ સીપી દ્વારા આદેશ કરાયા છે
મહત્વ તમે પાલન પણ કર્યું છે જ્યારે કેટલાક હજી પોલીસ લખાણ રાખતા હોય કાર્યવાહી કરાવી છે
જે બાબતે પોલીસ કર્મીઓમાં એવી પણ કાના ફુશી થઈ રહી છે કે ભલે અમે તો નિયમ પાડશું જ પણ બધાને
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ