ગુજરાતમાં મતદારો કામ જોઈને મત આપશે કે નામ જોઈને ?રસપ્રદ લોક ચર્ચા

પ્રતીકાત્મક તસવીર:ગુજરાતમાં મતદારો કામ જોઈને મત આપશે કે નામ જોઈને ?રસપ્રદ લોક ચર્ચા

ગુજરાતમાં મતદારો કામ જોઈને મત આપશે કે નામ જોઈને ?રસપ્રદ લોક ચર્ચા

પ્રતીકાત્મક તસવીર:ગુજરાતમાં મતદારો કામ જોઈને મત આપશે કે નામ જોઈને ?રસપ્રદ લોક ચર્ચા
પ્રતીકાત્મક તસવીર:ગુજરાતમાં મતદારો કામ જોઈને મત આપશે કે નામ જોઈને ?રસપ્રદ લોક ચર્ચા

 

શું મોંઘવારી અને બેકારી નો મુદ્દો છવાશે કે મતદારો અબજો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તોના વણઝાર ની આકર્ષાઈ જશે રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચા તો સવાલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેના યુગલ વાગી ઉઠ્યા છે અને ગુજરાતના ચાર કરોડ 90 લાખ મતદારો માટે રાજ્યની ભાવિ સરકારને પસંદ કરવાની સોનેરી તક ફરીવાર આવી ગઈ છે

જ્યારે ગુજરાતના મતદારોનો મિજાજ શું છે એમની પસંદગીનું રૂપ કઈ તરફ છે

કયા મુદ્દાઓ મતદારના મિજાજને અસર કરનાર છે મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે

એ સવાલોના જવાબ શોધવા માટે આજથી જ રાજકીય પક્ષોના નેતાઓ રાજકારણના ખેલતા રાજકીય નિરીક્ષકો અને અભ્યાસુઓ તતપરાથી કામે લાગી ગયા છે

એક ખૂબ જ મુખ્ય અને મહત્વનો એવો સવાલ દરેક નિષ્ણાંત અને અભ્યાસુના હોઠ પર રમી રહ્યો છે

કે ગુજરાતના મતદારો કામ જોઈને મત આપશે કે નામ જોઈને મત આપશે શું

મતદાર જનતા અત્યાર સુધીની પરંપરા ને અનુસરી દ્વી પક્ષી રાજનીતિને જ પસંદ કરશે કે પહેલીવાર કોઈ ત્રીજા પક્ષની મહેમાનગતિ કરશે આ સવાલોના જવાબ મેળવવા માટે

ગુજરાતનો દરેક રાજકીય નિરીક્ષક અને રાજકીય ભવિષ્ય ચેતના જબરી માનસિક કસરતમાં વ્યસ્ત બની ગયો છે

અનેક થીયરી અને તર્ક પર ચર્ચા ચાલી રહી છે લોકો માટે મોંઘવારી અને બેરોજગારી મત આપવા માટેના પ્રેરક બળ બનશે

કે એક વર્ષની સરકારે કરેલા અબજ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુરત તેને મતદાન મથક પર ખેંચી લાવશે કે કેમ એ મુદ્દો પણ અત્યારે ખાસ અને મુખ્ય ચર્ચા નો વિષય બન્યો છે

આજે ચૂંટણી પંચે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે

અને કાર્યક્રમ જાહેર થતાં જ રાજ્યમાં તમામ પક્ષોની રાજકીય ગતિવિધિઓ રોકેટની ગતિએ આગળ વધવા લાગી છે

ભાજપ અને કોંગ્રેસના ઝડપથી ઉમેદવારો ફાઇનલ કરવા માટે દોડધામ મચી ગઈ છે

કાર્યકરોના ઉત્સાહ અને હોસલા બુલંદ કરવા માટે મુખ્ય પક્ષોના નેતાઓએ જઈ પરાજયના દાવા અને પ્રતિદાવરના હાંકલા પડકાર અત્યારથી શરૂ કરી દીધા છે

એકાએક ગુજરાતના હવામાનમાં રાજકીય પ્રવૃત્તિઓનું તાપમાન ગણતરીના કલાકોમાં ઉચકાઈ ગયું છે

અને ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે ચૂંટણી એ આપણા દેશના એટલે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની આધારશીલા સન્માન અત્યંત મહત્વપૂર્ણ અને પાયાની પ્રક્રિયા છે

જેમ જેમ દાયકાઓ વિવિધતા ગયા છે તેમ તેમ આપણો મતદાર ખૂબ જ સારો ચપ્પલ અને પરિપક્વ થઈ ગયો છે

મતદાનના દિવસ સુધી અને મત મથકે જઈને મત નાખ્યા પછી પણ આપણો મતદાર ખૂબ જ ચાપર અને શાંત રહે છે

તેનો મન કરાવવા દેતો નથી એવીએમ માં કયા પક્ષના કયા ઉમેદવાર પ્રતિ પ્રેમ ભીની રીતે બટન ડાબી આવ્યો તેનો કોઈ અંદાજ આપણો મતદાર આપતો નથી

એટલે દરેક ચૂંટણીઓમાં બને છે તેમ શાંત મતદારના અકળ મનમાં ઊંડાણમાં પહોંચવા માટે રાજકીય અભ્યાસુઓ એડી ચોટીનું જોર લગાવતા રહે છે

અને એક્ઝિટ પોલના નામે તોરણો બહાર પાડતા રહે છે ગુજરાત તરફ પાછળ વળીએ તો લોકશાહીના સૌથી મોટા ઉત્સવનો શુભારંભ થઈ ગયો છે

રાજકીય પક્ષો ઉમેદવારોને આખરી રૂપ આપવા માટે જોરદાર કવાયતમાં લાગી ગયા છે

ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી એ પણ પૂરી તાકાત અને વિશ્વાસ સાથે મેદાનમાં ઝુકાવી દીધું છે

ત્યારે એવો સવાલ ઉભો થાય છે કે મતદારો બે પક્ષો વચ્ચે પસંદગીની પરંપરા ને ચાલુ રાખશે કે ત્રીજા પક્ષ પર વિશ્વાસ મૂકશે એવા કયા મુદ્દાઓ છે

જે મતદારોને પહેલી અને પાંચમી ડિસેમ્બરે કોલિંગ બુથ તરફ ખેંચી લાવશે ગુજરાતમાં અત્યારે જે ચિત્ર ઉપસી રહ્યું છે

એ મુજબ ભાજપની સરકારે કરોડો અબજો રૂપિયાના વિકાસ કામોની વણઝાર સર્જીને મતદારોને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા બે મહિનામાં ગુજરાતની અનેક યાત્રાઓ ખેડી છે

અન્ય કેન્દ્રીય નેતાઓ પણ સતત અવરજવર કરતા રહ્યા છે હવે ભાજપ કેવા ઉમેદવારો ઊભા ઉભા રાખે છે

કેટલાની રીપીટ કરે છે અને કેટલા ના પત્તા કપાય છે એ જોવાનું રહેશે ઉમેદવારો જાહેર થયા પછી

ભાજપની સફળતાના સંભવિત આંક વિશે અંદાજો કહી કાઢી શકાશે ભાજપની છાવણી ને તો પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા ફરીથી ભાજપમાં વિશ્વાસ મૂકશે

ભાજપ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતનમાં લોકપ્રિયતાનો લાભ ફરીથી મોટાપાયે મળશે એવી આશા રાખી છે

હવે જોઈએ મતદારો શું અને કેવો મિજાજ બતાવે છે કોંગ્રેસની વાત કરીએ તો મોંઘવારી અને બેરોજગારી અંગે લડાઈ ચાલુ રાખી છે

ઘણા વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે કોંગ્રેસ પણ તેના ઉમેદવારોની પસંદગી અંગે હજુ ગળમચલમાં જ છે

પણ કોંગ્રેસના નેતાઓ પક્ષની સફળતા માટે મોંઘવારી અને બેકારીના મુદ્દાઓની વિજયના માર્ગે સમાન નિહાળી રહી છે

એમની રાજકીય ગણતરી કેટલી સફળ થાય છે તેની આઠમી ડિસેમ્બરે બપોર સુધીમાં ખબર પડી જશે

આ વખતે ચૂંટણીઓમાં નવું પાસું અને નવું પરિબળ આમ આદમી પાર્ટી બની છે ગુજરાતના મતદારો હંમેશા બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે જ પસંદગીની પરંપરા અનુસરી છે

જો મતદારો એ પરંપરાથી હટીને કંઈક જુદુ વિચારે તો આમ આદમી પાર્ટી માટે મોટી થોડી ઘણી તક રહે છે

નહીંતર ગુજરાતનો મતદાર પરંપરાની પાછળ ચાલશે તો ગુજરાત સર કરવાની આપની આશા ચકનાચુર નર થઈ જશે એવું રાજકીય નિરીક્ષકો માને છે

ભાજપ તેની સફળતાનું પુનરાવર્તન કરી ગુજરાતનો ગઢ જાળવી રાખશે કે અઢી દાયકા પછી કોંગ્રેસ સત્તાની ગાદી પરત મેળવી શકશે કે કેમ એ વિશે રાજકીય નિરીક્ષકો અને તર્ક વીતર્ક કરી રહ્યા છે

ચૂંટણી પંચે આ વખતે ગુનાખોરી નો ઇતિહાસ ધરાવતા હોય એવા ની ઉમેદવાર તરીકે પસંદગીમાં ખૂબ કડક અને સ્પષ્ટ વલણ દર્શાવ્યું છે

ચૂંટણી પંચે સ્પષ્ટ તાકીદ કરી છે કે ઉમેદવારોના શિક્ષણ કામગીરી સહિતનો આખો ઈતિહાસ મતદારો સમક્ષ જાહેર કરવાનો રહેશે

એટલું જ નહીં ગુન્હાખોરીનું બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને પસંદગી થઈ હશે તો જે તે પક્ષોએ તે માટેના કારણો મતદારો સમક્ષ જાહેર કરવા પડશે

ચૂંટણી પંચના આ વલણને જોતા રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરવામાં અગાઉ કરતાં વધુ કાળજી અને સાવધાની રાખવી પડશે એ નક્કી મનાઈ છે

કેમકે ચૂંટણી પંચે સાફ કહ્યું છે કે ગુનાખોર પ્રવૃત્તિઓ કરનાર ઉમેદવારને બદલે અન્ય ઉમેદવારને કેમ પસંદ ન કર્યા તેના કારણો પણ

જે તે પક્ષોએ જાહેર કરવા પડશે હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા દરેક પક્ષો માટે વધુ પડકારરૂપ બની રહેશે તેવું લાગે છે

રાજકીય નિરીક્ષકો ને તો સ્પષ્ટ લાગે છે કે ગુજરાતનો મતદાર આ વખતે નામ જોઈને નહીં પણ કામ જોઈને જ મત આપશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp