રાજકોટમાં પૈસા પડાવતા કેમેરામાં કેદ થયા ટીઆરબી જવાન તમને કોઈ રોકે તો તમારી પાસે શું છે અધિકાર ખબર છે

પ્રતીકાત્મક તસવીર:રાજકોટમાં પૈસા પડાવતા કેમેરામાં કેદ થયા ટીઆરબી જવાન તમને કોઈ રોકે તો તમારી પાસે શું છે અધિકાર ખબર છે

રાજકોટમાં પૈસા પડાવતા કેમેરામાં કેદ થયા ટીઆરબી જવાન તમને કોઈ રોકે તો તમારી પાસે શું છે અધિકાર ખબર છે

પ્રતીકાત્મક તસવીર:રાજકોટમાં પૈસા પડાવતા કેમેરામાં કેદ થયા ટીઆરબી જવાન તમને કોઈ રોકે તો તમારી પાસે શું છે અધિકાર ખબર છે
પ્રતીકાત્મક તસવીર:રાજકોટમાં પૈસા પડાવતા કેમેરામાં કેદ થયા ટીઆરબી જવાન તમને કોઈ રોકે તો તમારી પાસે શું છે અધિકાર ખબર છે

 

 

કાયદો પ્રજાને સુરક્ષા માટે કે પૈસાના ઉઘરાણા માટે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ના પડગામ વચ્ચે રાજકોટ પોલીસને કામગીરી પર સવાલ ઊભો કરતો એક વિડિયો સામે આવ્યો છે

વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે

જેમાં રાજકોટ પોલીસના ટ્રાફિક કર્મચારીઓ રૂપિયાઉઘરાવતા જોવા મળ્યા છે

જોકે આ વિડીયો બાદ અનેક સવાલો ઊભા થયા છે

કે આ ટ્રાફિક કર્મી વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે ટ્રાફિક કર્મીઓ રોજ કેટલા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે વાહન ચાલકને દંડ ફટકારવાને બદલે રૂપિયાની ઉઘરાણી કેમ

રાજકોટમાં ટ્રાફિક કર્મચારીઓ રૂપિયા ઉઘરાવતા જોવા મળ્યા કે કેવી ચોક નજીક રૂપિયા ઉઘરાવતા જોવા મળ્યા

ટ્રાફિક કર્મી એકટીવા ચાલક પાસેથી રૂપિયા ઉઘરાવતા જોવા મળ્યા ટ્રાફિક કર્મી રૂપિયા લેવાની ઘટના જાગૃત નાગરિકે કેમેરામાં કરી કેદ

સળગતા સવાલો રાજ્યમાં ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે આ ટ્રાફિક કર્મી વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે

ટ્રાફિક કર્મીઓ રોજ કેટલા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે

વાહન ચાલકને દંડ ફટકારવાને બદલે રૂપિયાની ઉઘરાણી કેમ શું

રાજકોટના ટ્રાફિક કર્મીઓ પોતાની ફરજ ભૂલ્યા છે તમને પગાર મળે છે

તો પછી તોડ કેમ કરો છો? આવા ટ્રાફિક કર્મી વિરુદ્ધ દાખલા રૂપ કાર્યવાહી કેમ થતી નથી

રાજકોટના કે કેવી ચોક નજીક ટ્રાફિક કર્મી રૂપિયા ઉઘરાવતા જોવા મળ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

પ્રાથમિક વિગતો મુજબ ટ્રાફિક ગરમી એક એકટીવા ચાલક પાસેથી રૂપિયા ઉઘરાવતા જોવા મળ્યા છે

જોકે રૂપિયા લેવાની ઘટના જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધી છે

આ રૂપિયા લેવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે રાજકોટ પોલીસની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થયા છે

ટીઆરબી જવાન એટલે શું

ટીઆરબી નો અર્થ છે ટ્રાફિક બી ગ્રેડ તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં ટ્રાફિક વોર્ડન તરીકેની છે

ટીઆરબી જવાનને પોલીસ ન કહી શકાય ટ્રાફિક નિયમ ના મદદરૂપ થાય તેને ટીઆરબી જવાન કહેવાય છે

ટી આર બી ના જવાન પાસે ખરેખર કહી સતા હોય છે

ના ટીઆરબી જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમની જ છે

અન્ય કોઈ સત્તા જ નથી તેમની પાસે નથી

ટીઆરબી જવાન વાહન ચાલકને રોકી દસ્તાવેજ માંગી શકે

ટ્રાફિક બી ગ્રેડ ની કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું આવતું નથી તેમનું કામ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે

અને યાતા યાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે

ટીઆરબી જવાન વાહન ચાલકને અટકાવી શકે ખરા

ના તમામ કામગીરી ટ્રાફિક શાખા ના કર્મચારીની જ છે ટીઆરબી જવાન કોઈની અટકાયત ન કરી શકે

ટીઆરબી જવાન મેમો બનાવી શકે

ના તેમની પાસે એવી કોઈ સત્તા નથી તેઓ વાહન ચાલકને અટકાવી ન શકે તથા તેમની પાસેથી દસ્તાવેજ પણ ન માંગી શકે

ચલણ આપવાની કે વાહન ચાલકને અટકાવવા ની કામગીરી ટ્રાફિક પોલીસની જ છે

ટીઆરબીજવાની ઘેર વર્તણુક ની ફરિયાદ ક્યા કરી શકાય

ટીઆરબી જવાન ની ફરિયાદ દરેક શહેરને ટ્રાફિક શાખામાં કરી શકાય છે

ટ્રાફિક ડીસીપી અને જેસીપીને પણ ફરિયાદ કરી શકાય આ ઉપરાંત પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય

ટીઆરબી જવાનની ભરતી અને ડ્યુટીની સમય મર્યાદા નક્કી હોય છે

ટીઆરપી જવાનની આઠ કલાકની રોજની ડ્યુટી હોય છે

તેવો અમદાવાદમાં થયેલ ભરતી મુજબ ત્રણ વર્ષ ફરજ બજાવી શકે છે

ટીઆરબી જવાન નું વેતન કેટલું હોય

ટીઆરબી જવાનને ચોક્કસ પગાર આપવામાં આવતું નથી

તેમને માંદન વેતન આપવામાં આવે છે જેમ કે લગભગ 300 રૂપિયા પ્રતિ દિવસ

વાહનના દસ્તાવેજ સાથે નવથી તેવા સંજોગોમાં શું કરવું

વાહનોના દસ્તાવેજ હવે તામી તમારા મોબાઇલમાં જ સાચવી શકો છો આ માટેmparivahan એપ કે પછીdigilocker એપ માં દસ્તાવેજ સાચવી શકાય

 

રિપોર્ટર :પિંકલ બારીયા અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp