બનાસકાંઠા:કાંકરેજ મત વિસ્તારના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર નું નામજાહેર થતા મિત્ર વર્તુળોમાં છવાયો આનંદ.
બનાસકાંઠા જિલ્લાના 15 કાંકરેજ મત વિસ્તારના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર નું નામજાહેર થતા મિત્ર વર્તુળોમાં છવાયો આનંદ….
કાંકરેજ તાલુકા માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મુકેશ ઠક્કર (મહાવીર પેટ્રોલ પંપ ઉંબરી) ના નામ ની જાહેરાત કરવામાં આવતાં કાર્યકરો અને મતદારો માં આનંદ…
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા વિધાનસભા 15 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા
મુકેશ ઠકકર. મૂળ વતન રાનેર કાંકરેજ અને ધંધો પેટ્રોલીયમ સાથે
ખેતી જેમને કોરોના મહામારી માં સતત પ્રયત્નશીલ રહીને સુંદર કામગીરી કરી હતી
ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની લાગણી અને
ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી સહિત
બનાસકાંઠા જિલ્લાના અને કાંકરેજ તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જેમાં મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા અને ફટાકડા ફોડીને વધામણી કરી હતી