ગોધરા વિધાનસભા બેઠક ઉપર સત્તાની સમીકરણ

પ્રતીકાત્મક તસવીર:ગોધરા વિધાનસભા બેઠક ઉપર સત્તાની સમીકરણ

ગોધરા વિધાનસભા બેઠક ઉપર સત્તાની સમીકરણ

પ્રતીકાત્મક તસવીર:ગોધરા વિધાનસભા બેઠક ઉપર સત્તાની સમીકરણ
પ્રતીકાત્મક તસવીર:ગોધરા વિધાનસભા બેઠક ઉપર સત્તાની સમીકરણ

 

મતદારો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરે તે સમય નક્કી કરશે

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ગોધરા વિધાનસભા બેઠકના મતદારોનો મિજાજ કહેવા હશે

તે જોવા જઈએ તો ગોધરા વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ આપ પાર્ટી એ આઈ એમ આઈ એમ ના ઉમેદવાર મળી 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં જપ લાવી છે

ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી જે ગોધરા બેઠક ઉપરથી 2007 થી 2017 સુધી ત્રણ ટર્મથી જીત મેળવી હતી

અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ 2017 માં ભાજપના ધારાસભ્ય છે

તેમને ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન દુષ્યંત શિહ ચૌહાણ ઓબીસી મહિલા ચહેરો બનાવ્યો છે

રસ્મિતાબેન ના પતિ દુષ્યંત સિંહ 2017 માં શહેરા વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા

ગોધરા વિધાનસભા બેઠક ઉપર લઘુમતી મતદારો 20.43 ટકા હોય

ત્યારે લઘુમતી વિસ્તારમાંથી એ આઈ એમ આઈ એમ એ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતર્યા છે

જ્યારે અન્ય એ આઈએમ આઈએમ માંથી પાલિકા સભ્ય બનેલ હનીફ કલંદરને ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી કરી છે

તેવા ઉમેદવારો લઘુમતી મતમાં ગાબડું પાડી શકે છે

અપક્ષ ઉમેદવાર તરીકે મયુરકુમાર જશવંતલાલ પટેલ ઉઠે પીન્ટુભાઇ પણ મેદાનમાં ઉતર્યા છે

ગોધરા વિધાનસભા બેઠક ઉપર મતદારો ઉપર નજર રાખીએ

તો 1,32,505 પુરુષ મતદારો ₹1,25,520 સ્ત્રી મતદારો મળી કુલ બે લાખ2,58,025 મતદારો ઉમેદવારોનો ભાવ નક્કી કરશે

ગોધરા વિધાનસભા વિસ્તારના મતદારોના પ્રશ્નોમાં મુખ્ય ખેડૂતોની સમસ્યા ગંભીર છે

સિંચાઈની વ્યવસ્થા ન હોવાથી માત્ર વરસાદી ખેતી ઉપર આધાર રાખવો પડે છે

નજીકથી નર્મદા મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં

સિંચાઈની સુવિધા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં સરકારો નિષ્ફળ રહી છે

જે વિસ્તાર મા સિંચાઈ કેનાલો આવેલ છે તે વિસ્તારોમાં સિંચાઈનું પાણી સમયસર ન મળતું હોવાની સમસ્યા છે

ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પણ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે

ગ્રામ્ય વિસ્તારમાં વીજળીનો અભાવ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને કોઈ જ વિના અભાવ

જે હજી સુધી હલ થયો નથી ગોધરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તા સાફ સફાઈ સહિત પ્રાથમિક સુવિધા નો અભાવ અવારનવાર રજૂઆતો છતાં

યોગ્ય નિકાલ ન થતા લઘુમતી મતદારોમાં રોષ છે આગામી પાંચ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે

ત્યારે હજી ગોધરા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીનો માહોલ ઠંડો જોવા મળી રહ્યો છે

મતદારોમાં ઉત્સાહ જોવા મળતો નથી

ગોધરા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર નિભાવી ઓબીસી અને લઘુમતી મતદારોનું જો જે તરફ હશે તે તરફ જાય તે હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp