નકલી પીએસઆઇ બની લોકોના ઘરમાં જઈ ચા પાણી નાસ્તો કરી ખંખેરતો હતો રૂપિયા

ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીએસઆઇ તરીકેની ઓળખ આપી રહેણાંક વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી કરનારને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યા
બાદ ભોગ બને લાવો કેટલાય મેદાનમાં આવતા વધુ એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય છે
જ્યારે અન્ય તાલુકામાં પણ કેટલાય લોકો ભોગ બન્યા હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર પ્રકરણની તપાસનો દૂર લંબાવ્યો છે
વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે ભરૂચના પશ્ચિમ વિસ્તાર મોં બે દિવસ અગાઉ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મિલતનગરના એક રહી છે
બોગસ પીએસઆઇ ની તેના સાગરીત સાથે ઝડપી પાડી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો
પરંતુ પોલીસે કામગીરીમાં શંકાસ્પદ ભૂમિકા ભજવી હોય તેવા આક્ષેપ સાથે ભોગ બનેલા હોય
ભરૂચ એસપી કચેરીએ દોડી જય રજૂઆત કરતા વધુ એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ મન વધાઇ છે
જેમાં આક્ષેપક કરવામાં આવ્યા છે કે નકલી પીએસઆઇ તરીકે આવી પઠાણ શેખ સહિત અલગ અલગ અલગ પોલીસ સ્ટેશન ના નામો આપી ઘરમાં બેસી ચા પાણી નાસ્તો કરી
કમરના પાટા પાસે રિવોલ્વર રાખી પીએસઆઇ રોફ જાળી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે
અને વધુ એક ફરિયાદ આજે દાખલ કરવામાં આવી છે આ ઘટનાને લઈને પોલીસ એ કાર્યવાહી શરૂ કરી છે
પરંતુ પોલીસે આ ફરિયાદમાં પણ હથિયારા ધારા ન લગાવતા લોગ ભોગ બનેલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે
સાથે છેતરપિંડીમાં 420 ની ફરિયાદ પણ બનતી હોય છે વધુ એક ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
કે પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં પણ કેટલાય લોકો નકલી પીએસઆઇ ના સંક જાનુ ભોગ બન્યા હોવાનું સામે આવતા
વિવિધ દાખલ કરાવવાની કવાયત આરંભ આવી હોવાની માહિતી સાપડી રહી છે
સબ જેલમાં ઉતારવામાં આવેલા નકલી પીએસઆઇ ની ખરીદી ડિવિઝન પોલીસ સે કબજો મેળવી વધુ કાર્યવાહી આરંભે છે
ત્યાં જ વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક પરિવારના ઘરે નકલી પીએસઆઇ બની દીકરી બીમાર છે
એટીએમ બ્લોક છે કહી રૂપિયાનો તોડ કર્યો હોવાની ઘટના સામે આવી છે
અને ઘરમાં બેસી ચા નાસ્તો કરતો હોવાના ફોટો વિડીયો પણ સામે આવ્યા છે
ત્યારે ઘણા લોકોને પીએસઆઇ ના શંક જામમાં આવ્યા હોવાની માહિતી સાંભળી રહી છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ