ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ ના અંગત કહેવાતા ચેહરાની રાજ રમતો

પ્રતીકાત્મક તસવીર:ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ ના અંગત કહેવાતા ચેહરાની રાજ રમતો

ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ ના અંગત કહેવાતા ચેહરાની રાજ રમતો

પ્રતીકાત્મક તસવીર:ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ ના અંગત કહેવાતા ચેહરાની રાજ રમતો
પ્રતીકાત્મક તસવીર:ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ ના અંગત કહેવાતા ચેહરાની રાજ રમતો

 

 

દે.બારીયા બેઠક ના જંગ માં ગોપ સિંઘ લવારે એનસીપીને ચૂનો ચોપડીને પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા કોંગ્રેસનું ગઠબંધન શર્મસાર…!

દે. બારીયા વિધાનસભા બેઠકના જંગ પૂર્વ ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડ ના અંગત કહેવાતા ગોપસિંહ લવાર કોંગ્રેસમાં જોડાઈને એક જ દિવસમાં ભાજપમાં પરત આવી ગયા હોવાનું

બચુભાઈ ખાબડ ના ડેમેજ કંટ્રોલના શ્રેષ્ઠ પ્રયાસો બાદ કોંગ્રેસ અને એનસીપી સાથેના ગઠબંધનમાં દે. બારીયા બેઠક માટે ગોપસિંહ લવારને એનસીપીના ઉમેદવાર તરીકે

ઉમેદવારી પત્ર ભરવાના નાટ્યાત્મક રાજકીય વળાંકમાં એનસીપી ના ઉમેદવાર ગોપસિંગ લવારે દે. બારીયા વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાંથી ખસી જઈને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા

ભાજપના ઉમેદવાર ધારાસભ્ય બચુભાઈ ખાબડની ચાણક્ય જેવી રાજનીતિમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન ની આબરૂ નું લીલામ થઈ ગયું હોવાનું રાજકીય માહોલ સર્જાયો છે

જોકે આ માહોલની ચર્ચાઓ એવી છે કે દે.બારીયા બેઠકના જંગનો આ માહોલ પહેલેથી મેચ ફિક્સિંગ જેવો જ હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે

ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે

તેમ તેમ વિધાનસભા બેઠકો પર સમીકરણો પણ બદલાઈ રહ્યા છે

તેવા સમયે દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો

ત્યારે ગુજરાતની રાજનીતિમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે

જેમાં દાઉદ જિલ્લામાં સમાવિષ્ટ દેવગઢબારિયા વિધાનસભા બેઠક પર એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન હેઠળ જાહેર કરાયેલા

એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાતો મચી જવા પામ્યો છે

જોકે એનસીપીના ઉમેદવાર ગોપ સિંગ લવારે આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા દેવગઢબારિયા વિધાનસભા બેઠક પર હવે નવા વળાંક આવ્યો છે

સાથે સાથે હવે વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થશે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે

મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કોળી પટેલના પ્રભુજી ધરાવતી દેવગઢબારિયા વિધાનસભાની ઓબીસી બેઠક ઉપર કોંગ્રેસ અને એનસીપીમાં ગઠબંધન થયું હતું

જેમાં એનસીપીએ ઉમેદવાર તરીકે ગોપસીંગ કેસરી સિંગ લવરને ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા હતા

અને તેમને ટિકિટ ફાળવવામાં આવી હતી

અંતે ઉલ્લેખનીય છે કે એનસીપી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સિંગ લવાર 1995 થી ભાજપના સક્રિય કાર્ય પરથી લઈ પાર્ટીના અનેક હોદ્દા ઉપર રહી ચૂક્યા છે

અને હાલમાં પણ તેઓ ભાજપના સંગઠનના હોદ્દા ઉપર હોવા છતાં પણ એનસીપીએ તેઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ

ગોપસિંહગે મોટી જનમેદની સાથે ઉમેદવારી નોંધાવતા દેવગઢબારિયા વિધાનસભા બેઠક ભાજપ ગાઈડ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રી પંખીઓ જંગ જામશે તેવી અટકડો લગાવવામાં આવી રહી હતી

જોકે આ તમામ સમીકરણોની વચ્ચે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ગોપ સિંગ લવારે અચાનક એનસીપીના ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચી લેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાતો મચી જવા પામ્યો છે

ત્યારે બીજી તરફ આ ગોપ સિંગ લવારે ફોર્મ ખેંચીને અંડરગ્રાઉન્ડ થઈ જતા તે કોઈના સમર્થનમાં કે પછી કોઈના ધાક ધમકી કે દબાણમાં કે પછી સ્વેચ્છિક રાજીનામું આપ્યું

તે હાલ કહી શકાય તેમ નથી જોકે હવે એન સી પી ના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લેતા દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પર નવા સમીકરણો રચાયા છે

જે અંતર્ગત હવે આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp