કરેજ તાલુકાના કસરા ગામે જીવિત હોવા છતાં મરણનુંસર્ટી લાવી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની ઘટના આવી સામે…..

કરેજ તાલુકાના કસરા ગામે જીવિત હોવા છતાં મરણનુંસર્ટી લાવી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની ઘટના આવી સામે.....

કરેજ તાલુકાના કસરા ગામે જીવિત હોવા છતાં મરણનુંસર્ટી લાવી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની ઘટના આવી સામે…..

કરેજ તાલુકાના કસરા ગામે જીવિત હોવા છતાં મરણનુંસર્ટી લાવી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની ઘટના આવી સામે.....
કરેજ તાલુકાના કસરા ગામે જીવિત હોવા છતાં મરણનુંસર્ટી લાવી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની ઘટના આવી સામે…..

 

 

કાંકરેજ તાલુકામાં લોકોને યેનકેન પ્રકારે ઉલ્લુ બનાવી પોતાના રોટલા શેકતા લે ભાગુ તત્વોને કાયદાના પાઠ ભણાવવા શિહોરી પોલીસ સ્ટેશને કરાઈ લેખિત રજુઆત…

આ કામના આરોપીઓ ગામ કસરા મુકામે ફરિયાદી ના ઘરે આવેલા

ફરીયાદી રમેશજી રૂપસીજી ઠાકોર ઉં.વ. ૪૧ રહેવાસી કસરા ને કહેલ કે , તમોને તમારા બેંક એકાઉન્ટમાં રૂ .૨૦૦૦ મળશે

જેથી તમારું ખાતું ખોલાવવા આધારકાર્ડ , ચુંટણીકાર્ડ અને ફોટા માંગેલા જેથી ફરિયાદી આ બંને આરોપીઓને ઓળખતા હોઈ અને તેમના ઉપર વિશ્વાસ રાખી ફરિયાદીએ આરોપીએ માંગેલ પૂરાવા આપેલા

ત્યારબાદ આ કામના આરોપીઓએ ફરિયાદીના નામનું તલાટી કમ મંત્રી કસરાના સહી સિકકા સાથે ફરિયાદીના નામનું ખોટું મરણ સટીફીકેટ બનાવેલ

ત્યારબાદ ફરિયાદીના ભાઈનો સંપર્ક કરેલ અને ફરિયાદીના ભાઈ નામે વિનોદજી રૂપશીજી ઠાકોર ને પણ જણાવેલ કે તમારા બેંક એકાઉન્ટમાં રૂા .૨૦૦૦ / – મળશે જેથી તમારું ખાતુ ખોલાવવા આધારકાર્ડ ,

ચુંટણીકાર્ડ અને ફોટા માંગેલા જેથી ફરિયાદીના ભાઈએ પણ તેમના પુરાવા આપેલા અને તેમની બેંકમાં ખાતું ખોલાવવા માટે ગયેલા અને બેંક ઓફ બરોડા થરા શાખામાં આ કામના આરોપીઓએ ખાતુ ખોલાવેલ અને તે ખાતુ ખોલાવેલ ત્યારે ઓટીપી માટે તેમના મોબાઈલ નંબરો આપેલ અને બેંક દ્વારા આપવામાં આવતું એટીએમ કાર્ડ પણ આ કામના આરોપીઓએ તેમના પાસે રાખેલ .

ત્યારબાદ આ કામના આરોપીઓ ઠાકોર જયતીજી બાબુજી રહેવાસી દેવપુરા વિઠલોદ,દેસાઈ કર્મશીભાઈ રહેવાસી પાટણ વાળાએ ફરિયાદી જીવીત હોવા છતાં ફરિયાદીના

નામનું મરણનું ખોટુ સર્ટીફીકેટ બનાવી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાનો વિમો પાસ કરાવવા પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની ઓફીસમાં આ કામના આરોપીઓએ ફરિયાદીએ આધારકાર્ડ , ચુંટણીકાર્ડ , ફોટા ,

ફરિયાદીના નામનું ખોટું મરણ સર્ટીફીકેટ અને ફરિયાદીના ભાઈને ફરિયાદીના વારસદાર તરીકે તેમનું આધારકાર્ડ , ચુંટણીકાર્ડ , ફોટા અને તેમની બેંકની પાસબૂક રજુ કરેલ

જેથી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની ઓફીસ દ્વારા ડોક્યુમેન્ટ વેરીફાઇ કરીને ફરિયાદીના નામનો કલેઇમ ની CN2022091300511 થી મંજુર કરી દીધેલ છે

જેનો કલેઇમ મંજુરીનો લેટર ફરિયાદીના માઇ ના નામે ટપાલ દ્વારા મળતાં ફરિયાદીના ભાઈએ ફરીયાદીને જણાવતા ઉપરોકત તમામ હકીકત જાણવા મળેલ ત્યારબાદ ફરિયાદીના ભાઈને આ કામના આરોપીઓ જણાવેલ કે તમારા ખાતામાં પૈસા જમા કરાવવાની તમામ પ્રોસીસ પુરી થઈ ગયેલ છે

જેથી તમારા જેવા પૈસા જમા થાય તેવા એ પૈસા ઉપાડીને અમોને આપી દેજો જેથી ફરિયાદીએ કહેલ કે તમો અમારા જીવત હોવા છતાં

તેમના નામનું ખોટું મરણ સર્ટીફીકેટ બનાવીને કલેઇમ મંજુર કરાવેલ હોઈ અમો આ પૈસા વિમા કંપનીને પરત કરી આપીશું

જેથી આ કામના બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરીયાદીને તથા ફરિયાદીના ભાઈને કહેવા લાગેલ કે જો પૈસા ઉપાડીને અમોને નહી આપો તો તમને હેરાન પરેશાન કરી નાખીશું

અને તમને જાનથી મારી નાખીશુ તેવી જાસા ધમકીઓ આપીને જતા રહેલા .

આમ આ કામના આરોપીઓ ફરિયાદીને જીવીત હોવા છતાં ફરિયાદીના નામનું ખોટું મરણ સર્ટીફીકેટ રજુ કરીને ફરિયાદીનો કલેઈમ મંજૂર કરાવીને ફરીયાદી તથા વિમા કંપની સાથે ફોર્ડ કરેલ છે

તેમજ ફરિયાદીના ગામના પરબતજી હજુરજી ઠાકોર સાથે પણ આવી ઘટના બનેલ છે

જેથી આ કામના આરોપીઓ બીજા કોઈ વ્યકિતઓ જોડે આ રીતે છેતરપીંડી કરે નહી

તેમજ કાંકરેજ તાલુકામાં આવા સક્રિય એજન્ટો હોઈ તેમની ઉંડાણપૂર્વક તપાસ કરી આ કામના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને આરોપીઓને જેલના હવાલે કરવા પોલીસ ને લેખિત મા ફરિયાદીએ
ફરીયાદ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહેલ છે.

 

 

🌹અહેવાલ : રામજીભાઈ રાયગોર , કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp