ભાજપ ઉમેદવાર જીગ્નેશ સેવક સામેની નારાજગીઓ હરીફ ઉમેદવારોમાં ફેરવાતા

પ્રતીકાત્મક તસવીર:ભાજપ ઉમેદવાર જીગ્નેશ સેવક સામેની નારાજગીઓ હરીફ ઉમેદવારોમાં ફેરવાતા

ભાજપ ઉમેદવાર જીગ્નેશ સેવક સામેની નારાજગીઓ હરીફ ઉમેદવારોમાં ફેરવાતા

પ્રતીકાત્મક તસવીર:ભાજપ ઉમેદવાર જીગ્નેશ સેવક સામેની નારાજગીઓ હરીફ ઉમેદવારોમાં ફેરવાતા
પ્રતીકાત્મક તસવીર:ભાજપ ઉમેદવાર જીગ્નેશ સેવક સામેની નારાજગીઓ હરીફ ઉમેદવારોમાં ફેરવાતા

 

 

લુણાવાડા બેઠકના ચૂંટણી જંગમાં જે પી પટેલે પીછે હઠ ન કરતા ભાજપ V/S ભાજપના જંગમાં એસ એમ ખાંટ ઉમેદવારી પણ બળતામાં ઘી હો મેં એવી રહેશે નો માહોલ

લુણાવાડા વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે નારાજગીયો વ્યક્ત કરીને

ભાજપમાં બળવો કરીને અપક્ષ પદે ઉમેદવારી કરનાર મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને શૈક્ષણિક ક્ષેત્રના માંધાતા જે પી પટેલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા

વેત ભૂગર્ભમાંથી રંગે ચંગે બહાર આવીને ચૂંટણી જંગ લડવાનો ભાજપને સીધે સીધો પડકાર ફેંકતા લુણાવાડા બેઠકનો જંગ ચર મસીમાએ પહોંચવાના સંકેતો શરૂ થયા છે

એટલા માટે કે લુણાવાડા બેઠકના જંગમાં આર્થિક સામાજિક રીતે સધધર કહેવાતા નિવૃત્તિ ઇજનેરી કે જેવો ભાજપના પ્રબળ દાવેદાર હતા

એ એસ એમ ખાંટ પણ અપક્ષ તરીકે જંગ ના મેદાનમાં ઉતરતા લુણાવાડા બેઠકના જંગમાં ભાજપ ફ/જી ભાજપ વચ્ચે આંતરિક છેડાઈ ચૂક્યો છે

લુણાવાડા વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાં ધારાસભ્ય જીગ્નેશ સેવકને પુનઃ ઉમેદવાર જાહેર કરવામાં આવતા

મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપ મોભી કહેવાતા જે પી પટેલે ભાજપને રામરામ કરીને બળવો કરી અપક્ષ ઉમેદવારી કરતા

પ્રદેશ ભાજપમાં સત્તાટો પ્રસરી જવા પામ્યો હતો.

જો કે જે પી પટેલના બળવા બાદ લુણાવાડા બેઠકમાં બહાર આવેલ ભાજપની આંતરિક જૂથ બંધીમાં બહાર બીજેપી અને અંદર જે પી ના વહેતા થયેલા

રાજકીય સૂત્રનો ડેમેજ કંટ્રોલની કવાયતો માં જે પી પટેલ ને શોધીને મળવા આવેલા ભાજપના દિગ્ગજો ખાલી હાથે પરત ગયા હતા

જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની સમય મર્યાદા બાદ લુણાવાડા બેઠકના જંગ માટે બહાર આવેલા

જેપી પટેલને ભાજપના ભલભલા સમર્થકો મળવા માટે દોડી જતા

ભાજપ વિરુદ્ધ ભાજપના આ જંગમાં એસ.એમ ખાંટ ની ઉમેદવારી પણ બળતામાં ઘીહોમેં એવી નિર્ણાયક ગણાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp