રાજ્યનું દેવું રૂપિયા ચાર લાખ કરોડ પ્રત્યેક ગુજરાતીના માથે રૂપિયા 63 હજારનું
રાજ્યની ભાજપ સરકાર સામે કોંગ્રેસનું તાહો મત નામુ મોંઘવારી બેકારી કોથળેલું શિક્ષણ લોન કૌભાંડ ગરીબી બાબતે ભાજપ પર પ્રહાર રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ વધારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આજે વડોદરા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ રાજ્યની ભાજપ સરકાર સામે વિવિધ પંચોતેર મુદ્દાઓનું તહોમત નામો જાહેર કર્યું હતું.
વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ આગેવાન સુખરામ રાઠવા એ વડોદરાના કોંગ્રેસના ઉમેદવારો સાથે રાખી પત્રકાર પરિષદમાં મોંઘવારી બે કારી કથળેલું શિક્ષણ વૃદ્ધિદર લોન કૌભાંડ ગરીબી અને વધી રહેલા
ક્રાઈમ બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ સાથે એવું પણ આક્ષેપ કર્યો હતો કે માર્ચ 2022 ના અંત સુધીમાં રાજ્યનું દેવું રૂપિયા ચાર લાખ કરોડ વટાવી ગયું છે
ગુજરાતની 6.4 કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતીના માથે રૂપિયા 63,000 નું જંગી દેવું છે
પત્રકારો નો સંબોધતા સુખરામ રાઠવા એ જણાવ્યું હતું કે વર્ષ 1994 95 માં એટલે કે કોંગ્રેસના શાસનના છેલ્લા વર્ષમાં ગુજરાતનો વૃદ્ધિદર 18% હતો
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સર્વોચ્ચય વૃદ્ધિ દર હતો જ્યારે 2020-21 માં ગુજરાતી 1.35 ટકાનું નકારાત્મક વૃદ્ધિદર નોંધાવ્યો હતો.
માથાદીઠ આવકના નામ લે અન્ય રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોની સરખામણી કરવામાં આવે તો ગુજરાતનો ક્રમ છઠ્ઠો છે
રાજ્ય સરકાર અનુસાર ગુજરાતમાં 31.5 લાખ કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે
આજે પણ ગુજરાતમાં 23% ગરીબી છે રાજ્યના પી.એસ.યુ પરના પોતાના ઓડિટ રિપોર્ટમાં કેંગ એ નોંધ્યું હતું
કે મોદી સરકાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અદાણી પાવર અને એસઆર વગેરે જેવી ખાનગી કંપનીઓને અયોગ્ય અને ગેરહાજ બી ફાયદો કરાવ્યો હતો.
વધુમાં રાઠવા ઉમેર્યું હતું કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર ગુજરાતમાં યુવા 20 થી 24 વહી જૂથમાં બેરોજગારી દર મે ઓગસ્ટ 2022 ના સમયગાળા માટે 12.49 ટકા હતો
બેંકોએ 2017 18 અને 2021 22 ના સમયગાળા દરમિયાન રૂપિયા દસ લાખ કરોડ જેટલી જંગી લોનની રકમ માંડવા કરી છે
સરકારી શાળાઓમાં 28000 કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે
પ્રાથમિક શાળાઓમાં આચાર્ય પદ માટે 1028 જગ્યાઓ ખાલી છે અને 700 પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષક થી ચાલે છે
જ્યારે સરકારી શાળાઓમાં 19,000 વર્ગખંડોની તંગી છે
અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અપરાધની ઘટનાઓમાં 2020 અને 2021 દરમિયાન 17% નો વધારો થયો છે
વર્ષ 2020 અને 2021 દરમિયાન આર્થિક અપરાધોમાં 27 ટકાનો વધારો થયો છે
લાપતા મહિલાઓના કેસમાં ટોપ માં 10 ના રાજ્યમાં ગુજરાત ટોચ પર છે
આ સરકાર હેઠળ રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂપિયા પાંચથી વધીને રૂપિયા 50 ને આંબી ગયા છે
આ વર્ષ મે મહિનામાં પેટ્રોલના ભાવ અમદાવાદમાં પ્રતિ લીટર રૂપિયા 100 ને વટાવી ગયા હતા.
મેં 2014 થી મેં 2020 દરમિયાન ભાજપ સરકારે પેટ્રોલ પંપ પર એક્સાઇઝ ડ્યુટીમાં 250 ટકા નો પ્રતિ લીટર રૂપિયા 9.48 થી વધારી પ્રતિ લીટર રૂપિયા 32.98 અને ડીઝલ પર 800% નો પ્રતિ લીટર રૂપિયા 3.56 થી વધારીને પ્રતિ લીટર રૂપિયા 31 83 વધારે જિકયો હતો
તેના પરિણામે યુપીએ સરકાર કરતાં ભાજપ સરકારમાં પેટ્રોલ પર ટેક્સમાં ત્રણ ગણો અને ડીઝલ પરના ટેક્સ માં નવ ગણો વધારો ઝિંકાયો હતો
ઓગસ્ટ 2022માં દેશમાં તમામ રાજ્યમાં ગુજરાતમાં ખાદ્ય ચીજ વસ્તુઓનો ફુગાવો સૌથી વધુ હતો
અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 460 જેટલો ધરખમ વધારો થઈ રહ્યો છે