વ્યાજ ભરી ભરીને થાકી ગયો છું મૂડી કરતાં વ્યાજ વધારે આપ્યું છે અમને ન્યાય અપાવજો આવું લખી દંપતીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી ….રડાવી દે તેવી અંતિમ ચિઠ્ઠી લખી દુનિયાને અલવિદા કહ્યું….

આપણી સામે ગુજરાતની અંદર વ્યાજખોરોના ત્રાસને લઈને હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવ્યા લાગ્યા છે
મિત્રો અમદાવાદની અંદર થોડા સમય પહેલા એકદંપતિએ સામૂહિક રીતે આત્મહત્યા કરી હતી
તેને લઈને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની અંદર રહેતા યુવક કે વ્યાજખોરોથી કંટાળીને પોતાની પત્નીની સાથે કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરી હતી
લગભગ એક અઠવાડિયા પહેલા યુવકે આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ
એવા મેસેજ કર્યા બાદ ચાર દિવસ પછી પતિ અને પત્નીની લાશ લખતર અને વિરમગામ કેનાલ માંથી મળી આવી હતી
અને આ સમગ્ર ઘટના બાબતે યુવકના પિતાએ સોલા પોલીસીઝન વિસ્તારની અંદર ત્રણ જેટલા વ્યાજખોરોની સામે આત્મહત્યની દુપ્રેશના નો એક ફરિયાદ દાખલ કરાવી હતી
ચાંદલોડિયા ના ભવાનપુરા સોસાયટીની અંદર રહેતા હિતેશ પંચાલ નામનો યુવક પોતાની માતા-પિતાની સાથે રહે છે
અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો. 24 ડિસેમ્બરે તેના મોટા ભાઈની મેસેજ કર્યો હતો
કે અમે સુસાઇડ કરવા જઈ રહ્યા છીએ અને અમે અમારી મરજીથી આ પ્રકારનુ પગલું ભરવા જઈ રહ્યા છીએ
હું વ્યાજ ભરી ભરીને ખૂબ જ થાકી ગયો છું અને અમારા ઘરવાળા કોઈ નથી જાણતા
અને અમારા ગયા પછી કોઈ મારા ઘરવાળાને હેરાન પણ ન કરે તેનું ધ્યાન રાખજો તેમજ લોકોની મૂડી કરતાં પણ વધારે વ્યાજ આપ્યું છે
હવે મારાથી વ્યાજ કરવાની તાકાત રહી નથી અને અમને ન્યાય અપાવજો તેમજ વ્યાજ વાળા બીજા જોડે આવું ના કરે તે માટેનું ધ્યાન રાખજો તેમજ ગુડ બાય બાય આવો મેસેજ લખીને તપાસ કરતા કડી કેનાલની અંદર તેમનું બાઈક મળી આવ્યું હતું
અને હિતેશ અને તેની પત્ની એકતાએ કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
બંનેની લાશ 24 અને 29 ડિસેમ્બરના રોજ વિરમગામ અને લખતરની પાસે કેનાલ માંથી મળી આવી હતી
હિતેશ ને ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હોવાથી બે વર્ષ પહેલાં જગદીશભાઈ નામના વ્યક્તિ પાસેથી ₹4,00,000 લીધા હતા
અને તેનો વ્યાજ દરરોજ નું 4,000 રૂપિયા ચૂકવતો હતો. તેમજ દોઢ લાખ ચૂકવ્યા બાદ પણ આર્થિક પરિસ્થિતિ સારી ન થઈ હોવા છતાં
વ્યાજ ચૂકવી શક્યો ન હતો અને જો વ્યાજ નહીં આપે લોક મારી દેશે એવી ધમકી પણ આપી હતી
જગદીશભાઈ ને તેમના શેઠ જગાભાઈ દેસાઈ સાથે પણ તેમણે વાત કરી હતી
અને ઉત્તર વ્યાસવાડીમાં રહેતા જીતુભાઈ ની પાસેથી ₹2,00,000 લીધા હતા
પૈસા મોડા આપીએ તો ધમકી આપતા હતા અને વ્યાજખોરોથી માંગણીથી કંટાળી ગયા હતા
તેમ જ આત્મહત્યા કરતા જગદીશભાઈ દેસાઈ અને જીતુભાઈ એની સામે સોલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરાવ્યું હતું