પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ કરવું ગુનો નથી મુંબઈ FIR રદ કરી

પ્રતીકાત્મક તસવીર:પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ કરવું ગુનો નથી મુંબઈ FIR રદ કરી

પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ કરવું ગુનો નથી મુંબઈ FIR રદ કરી

પ્રતીકાત્મક તસવીર:પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ કરવું ગુનો નથી મુંબઈ FIR રદ કરી
પ્રતીકાત્મક તસવીર:પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ કરવું ગુનો નથી મુંબઈ FIR રદ કરી

 

છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશન મા હેરાનગતિની ફરિયાદો વધી છે ઘણીવાર લોકો ફરિયાદ કરે છે

કે પોલીસ કર્મીઓ કોઈ કારણ વગર તેમને કસ્ટડીમાં લઈને ટોર્ચર કરે છે

પરંતુ તેની ફરિયાદને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી આથી તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

આ પુષ્ઠ ભૂમિમાં જ મુંબઈ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે હાઇકોર્ટની નાગપુર બેચે મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે

કે પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ ગુનો નથી હાઇકોર્ટે કહ્યું છે કે પોલીસ સ્ટેશનનો ઓફિસિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રતિબંધિત સ્થળો હેઠળ આવતા નથી

2018 માં દાખલ કરાયેલ કેસ રદ કરવામાં આવ્યો. માર્ચ 2018 માં રવિન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ માટે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ નોતી હતી જોકે આ વર્ષે જુલાઈમાં FIR રદ કરવામાં આવી હતી

આ મામલે પોલીસે કરેલી કાર્યવાહી પર હાઇકોર્ટમાં સવાલો ઊભા થયા છે

મનીષા પિટાલે અનેજસ્ટિસ વાલ્મિકીની બેનચે આ અંગે ગંભીર નોંધ લીધી હતી.

પોલીસ સ્ટેશનમાં રેકોર્ડિંગ ગુનો નથી હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનનો ઓફિસિયલ સિક્રેટ એક્ટ હેઠળ નિધિષ્ટ સ્થળોમાં સામેલ નથી

આથી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ વિડીયો રેકોર્ડિંગ ને ગુનો કહી શકાય નથી

નાગપુરબેચે જે અધિકૃત રહસ્યધારાની કલમ 3 અને 2 (૮) નો ઉલ્લેખ કર્યો

આ બંને વિભાગો પ્રતિબંધિત સ્થળોએ જાસુસી સાથે સંબંધિત છે નાગપુર બેંચે સ્પષ્ટતા કરી હતી

કે આ બે કલમો ને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અરજદાર રવિન્દ્ર ઉપાધ્યાય વિરુદ્ધ દાખલ કરાયેલ કેસ માન્ય રાખી શકાય નહીં શું છે

મામલો પોલીસ ફરિયાદ મુજબ ઉપાધ્યાય તેની પત્ની સાથે પડોશી સાથેના વિવાદની ફરિયાદ કરવા વર્ધા પોલીસ સ્ટેશન ગયા હતા

તે સમયે ફરિયાદ નોંધતી વખતે તેણે પોલીસ સ્ટેશન નો વિડીયો રેકોર્ડ કર્યો હતો

આ કેસમાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો

અને બાદમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

હાઇકોર્ટની નાગપુર બેચે આ કાર્યવાહીને ખોટી ગણાવતા રવિન્દ્ર ઉપાધ્યાયને મોટી રાહત આપી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp