મોરબી ના માતમ ની છેક બનાસકાંઠા – કાંકરેજના તેરવાડા ગામ સુધી આવી કરુણતા….
ઝૂલતા પુલ ની ઘટના માં તેરવાડા ગામ ની મહિલા નું પણ મોત….
મોરબી ખાતે મળવા ગયેલ તેરવાડા ની મહિલા પણ પુલ નો બની ભોગ….
ત્રણ સંતાન ની માતા એવા કમલા બેન નું મોત થતા ગામ માં અરેરાટી….
એક વર્ષ પહેલાં પતિ અને મોરબી ખાતે માતા નું મોત થતા ત્રણ બાળકો નિરાધાર બન્યા…
સમગ્ર ઘટના માં કાળ નો કોળિયો કમલા બેન ને ભરખી જતા ગામ માં છવાયો શોક….