માળીયા મિંયાણા કચ્છ નેશનલ હાઈવે પર ટ્રેલર પલટી ખાઈ જતા સર્જાયો ટ્રાફિક
➡️ હાઈવે પંદરથી વીસ કીમી સુધી પર કલાકો સુધી ટ્રાફિકજામ ના દ્રશયો સર્જાયા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા
➡️ માળીયા મિંયાણા પોલીસ અકસ્માત ધટના સ્થળે પહોચી ટ્રાફિક સમસ્યા હળવી કરવા કર્યા પ્રયાસો
➡️ કચ્છ નેશનલ હાઈવે પર માળીયા મિંયાણા થી સુરજબારી પુલ સુધી લાંબી વાહનોની કતારના દ્રશયો સર્જાયા હતા
➡️ હાઈવે પર ટ્રાફિક જામ થતા નાનિ વાહનો તેમજ ઈમરજન્સી એમ્યુલન્સ સેવા પણ ટ્રાફિકમા કલાકો સુધી ફસાઈ હતી