ખેડા : નડિયાદ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામા આવ્યુ..

ખેડા જીલ્લામા આવેલ નડિયાદ કલેકટર કચેરી ખાતે
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર
શ્રી રાજા રણછોડરાયજી ભગવાનની
નગર પરિક્રમા શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે
ગુજરાત ક્ષત્રિય મહાસંઘ ના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રવિણસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને એક આવેદનપત્ર આપવામા આવ્યુ..

જેમાં ખેડાજિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ ડાભી તથા
શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા તથા
શ્રી પંકજસિહ પરમાર તથા
શ્રી ડેનીશભાઈ ડાભી તથા
શ્રી મહેશભાઈ પરમાર સહીત ના
આ તમામ હોદ્દેદારો સાથે
અધીક ચીટનીશ શ્રી સરોજબેન ચૌહાણ સાહેબને આ
આવેદનપત્ર આપવામાં આવ્યું.