દાહોદ : ઝાડની ડાળી ઉપર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
ગરબાડા તાલુકાના પાટીયા ગામ માં કોઇ અજાણ્યા યુવકની અગમ્ય કારણોસર અવાવરું ઝાડની ડાળી એ ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાટિયા ગામે અજાણ્યા યૂવક ની લાશ લટકતી હાલતમાં મળી આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક દાદુર ગામ નો યુવક માનવામાં આવે છે
આ યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી
જે પોલીસ તપાસમાં બહાર આવશે
હાલમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે