લુણાવાડા; ગુજરાતમાં ડબલ એન્જિન નહીં કેજરીવાલના ઇલેક્ટ્રીક એન્જિનની જરૂર: માન

મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને લુણાવાડામાં આમ આદમી પાર્ટીના પ્રજા પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન પ્રચાર અર્થે આવ્યા હતા
અને બંને સ્થળે રોડ હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી પ્રજા હવે પરિવર્તન માંગે છે
ગુજરાતમાં હવે ડબલ એન્જિન નહીં પરંતુ કેજરીવાલના ઇલેક્ટ્રીક એન્જિનની જરૂર છે
પંજાબમાં વીજળી ફ્રી આપી અને સરકારી નોકરી પણ આપી તેવું જણાવ્યું હતું.
બાલાસિનોર ખાતે આંબેડકર ચોક થી અમુલ સીત કેન્દ્ર સુધી ભવ્ય રોડ શો યોજી સમર્થન આપવા અપીલ કરી હતી
જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા