દાહોદ : સ્મશાન ના કોતરમાં યુવક યુવતી ની આત્મહત્યા કરાયેલ લાશો મળી..
ગરબાડા તાલુકાના દેવધા ગામમાં સ્મશાન ના કોતરમાં યુવક યુવતી ની આત્મા હત્યા કરાયેલ લાશો મળી આવી,
પ્રાપ્ત માહિતી અનુસાર દેવધા ગામના મંદિર ફલીયા તથા ડામોર ફલીયા રહેતા યુવક યુવતી ની લાશો મળી આવી છે
આશરે ૧૫, વર્ષ થી ૧૭, વર્ષ ની ઉમર યુવક યુવતી ની લાશ મલી આવતા દેવધા ગામના ચકચાર મચી જવા પામી છે
યુવક યુવતી એક જ ગામના હોય કયા કારણોસર પગલું ભર્યું છે તે તપાસ નો વિષય છે
યુવક નીચે કોતરમાં પડેલ હાલતમાં મળી આવ્યો છે જ્યારે યુવતી ઝાડની ડાળી ઉપર લટકતી હાલતમાં લાશ મળી આવી છે
બંને જણા એ કેમ આત્મા હત્યા કરી હતી તે તપાસમાં બહાર આવશે
બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ તે જાણવા મળ્યું નથી
હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી હતી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે