ગુજરાત પત્રકાર પરિષદ અધિવેશન ૨૦૨૪ નુ આયોજન દાહોદ જિલ્લામાં કરવામાં આવ્યું..

ગુજરાત પત્રકાર પરિષદ અધિવેશન દાહોદ જિલ્લામાં કરવામાં આવ્યું, તેમાં મોટી સંખ્યામાં ગુજરાત ના તમામ જિલ્લા ના પત્રકારો એ હાજરી આપી હતી..
આ ઉપરાંત દાહોદ જિલ્લા ના નગર પાલિકા પ્રમુખ,
માજી પ્રમુખ, ઉપરાંત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા..
ગુજરાત પત્રકાર પરિષદ ના ગુજરાત ના પ્રદેશ પ્રમુખ લાભુ ખતરોડીયા સાહેબ ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું..
ખતરોડીયા સાહેબ ની ઉપસ્થિતિ માં પત્રકારો ના પશ્નો તથા તેમના ઉપર થતાં અત્યારો વિશે માહિતી આપી હતી..
ગુજરાત પત્રકાર પરિષદ અધિવેશન દાહોદ જિલ્લામાં કરવામાં આવી હતી..