કાંકરેજ તાલુકાની ખોડિયાર ગૌ શાળાનો કાર્યક્રમ થરા પોલીસે અટકાવ્યો….
કાંકરેજ ની ગૌ શાળાઓ અને પાજરાપોળો ની સરકારી કચેરી માં ગાયો છોડવાનો કાર્યક્રમનો નિષફલ બનાવ્યો….
કાંકરેજ તાલુકાની ચાગા ખોડિયાર ગૌ શાળા ની તમામ ગાયો વહેલી સવારે કચેરીઓ આગળ લાવવાની .હતી
જ્યારે થરા પી.એસ.આઈ. પી.એન.જાડેજા તેમજ પોલીસ સ્ટાફ ચાગા ખોડિયાર ગૌ શાળાએ ગાયોને બહાર કાઢતી અટકાવી અને કાર્યક્રમ બન્ધ રખાવ્યો હતો…
સરકાર તરફથી ગૌશાળાઓ અને પાંજરાપોળ ના ભરણપોષણ માટે સરકાર તરફથી ૫૦૦ કરોડ જાહેર કરાયેલ હતા
પરંતુ લાંબા સમયથી સાધુ-સંતો ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો અને ગૌ પ્રેમીઓ દ્વારા સરકારને વારંવાર વિનંતી કરવા છતાં ગ્રાન્ટ આપવામાં આવી ન હતી
૨૧ તારીખે આખા ગુજરાત બંધનું એલાન આપી પશુપાલકો દૂધ ડેરી કે બજારમાં આપ્યું ન હતું
અને અને ગૌભક્તો અનશન ઉપવાસ ઉપર બેઠા હતા.
કારણ કે સરકાર જલ્દી જાગે ૨૧ તારીખે ગૌ સાળા શિહોરી.કુવારવા.પાદરડી,થરા
૨, ચોગા,માડલા,દેવ દરબાર,થળી મઠ, પાંજરા પોળ.
૪.ઉણ, થરા, તેરવાડા, ચીમનગઢ. દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીએ ગૌ પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
વધુ માં હરદાસભાઈ જણાવ્યું હતું કે, જો બે દિવસ માં સરકાર ગૌમાતા માટે ૫૦૦ કરોડ નહીં આપે તો કાંકરેજ તાલુકાના પાંજરાપોળ અને ગૌશાળાઓની તમામ ગાયોને સરકારી કચેરીઓમાં ખુલ્લી મુકવામાં આવશે
જે અંતર્ગત કાંકરેજ તાલુકાની ચાગા ખોડિયાર ગૌ શાળા ની તમામ ગાયો વહેલી સવારે કચેરીઓ આગળ લાવવાની .હતી
જ્યારે થરા પી.એસ.આઈ. પી.એન.જાડેજા તેમજ પોલીસ સ્ટાફ ચાગા ખોડિયાર ગૌ શાળાએ ગાયોને બહાર કાઢતી અટકાવી અને કાર્યક્રમ બન્ધ રખાવ્યો હતો…