બનાસકાંઠા : ડીસા શહેરમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો..
SOG ની ટીમે ડ્રગ્સ પેડલર ને ઝડપી પાડ્યો..
ડીસા રામનગર સોસાયટીમાં ભાડે મકાન રાખી ડ્રગ્સની હેરાફેરી કરતો યુવક ઝડપાયો..
સુઈગામ કુંભારખા ગામનો યુવક ડીસામાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો..
SOG ની ટીમે વિપુલ ગંગારામ વણોદની અટકાયત કરી..
યુવક પાસેથી ૧૮.૨૭ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો..
ડ્રગ્સના જથ્થા સહિત ૧.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત..
ડીસા શહેરમાં વારંવાર ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોને પગલે પોલીસની કાર્યવાહી..
ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી…