મહિસાગર :
સંતરામપુર તાલુકાના બેટ વિસ્તાર ખેડાપા ગામે ટેકરી ઉપર ૮ આઠ વ્યક્તિઓ ફસાયેલ છે
અને હાલ માં સુરક્ષિત છે. તેવા મેસેજ તંત્રને મલ્યો હતા. જેથી આજરોજ સવારે ૧૦:૦૦ વાગ્યે .
પ્રાંત અધિકારી ની ટીમ તથા
મામલતદાર સંતરામપુર ની ટીમ તથા પોલીસ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથધરી બોટ દ્વારા ૮ વ્યક્તિનું રેસ્ક્યું કરી
સહીસલામત રીતે બહાર લાવેલ હતા.
જે વ્યક્તિના નામો નીચે મુજબ છે.
(૧) માનસિંગ કાના પારગી
(૨) મણીબેન માનસિંગ પારગી
(૩) શકુંતલાબેન માનસિંગ પારગી
(૪) ચંદ્રિકાબેન માનસિંગ પારગી
(૫) જયદીપ માનસિંગ પારગી
(૬) લક્ષ્મ કાના પારગી
(૭) અંબાબેન લક્ષ્મણ પારગી
(૮) બાપુભાઇ કાનાભાઈ પારગી
તમામ રે.ખેડાપા
તેમજ રાજસ્થાનમાં થી મહીસાગર નદી ઉપર પુલ બનાવવાનું કામ ચાલતું હતું
જે સ્થળેથી કન્ટ્રકશનની બોટ માલ સામાન સાથે ત્રણ વ્યક્તિ તણાઈને બેટ વિસ્તાર ખેડપા ગામે આવેલ હતી
જે ત્રણ બિહારી વ્યક્તિઓનું રેસક્યું કરી સહીસલામત બહાર કાઢેલ
જે વ્યક્તિના નામો નીચે મુજબ છે
(૧) જયરામ કૈલાસ સહાની
(૨) ઉમેશ શંકર સહાની
(૩) તિવારી ધુરન સાહા તમામ રે. બિહાર