દાહોદ : સંજેલી તાલુકામાં બે દિવસથી આવીરત ધોધમાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત…
દાહોદ : સંજેલી તાલુકામાં બે દિવસથી આવીરત ધોધમાર વરસાદના પગલે તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદના પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત…
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ વિસ્તારો જે છે તેમાં પસાર થતી નદીઓના પાણી પુલ ઉપર રહેતા થતા હાલ પૂરતા રસ્તાઓ બંધ થયા.
વાહન ચાલકો તેમજ લોકોની અવરજવર બંધ કરાવાઇ.
12 થી 15 ગામો નો રસ્તો બંધ થતાં અસર..