મહીસાગર ભાજપમાં ચૂંટણીના દિવસે 27 હોદ્દેદારો તથા કાર્યકરોને સસ્પેન્ડ કરાયા
લુણાવાડા બેઠક પર ભાજપના માજી જિલ્લા પ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
જેને લઈને ભાજપ પાના કેટલાક કાર્યકર્તાઓ અપક્ષ ઉમેદવારોનો પ્રચાર કરતા હોવાથી
સસ્પેન્ડ કરવાની કાર્યવાહી મતદાનના દિવસે પણ ચાલુ રહી હતી
પૂર્વ પ્રમુખ લુણાવાડા એપીએમસી ચેરમેન લીંબડીયા એપીએમસી ચેરમેન સાહિત્ય કુલ ૨૭ સસ્પેન્ડ કરાયા હતા
૧. અમિતભાઈ આર પટેલ શામણા તા.પં. સભ્ય.
૨. ભાવનાબેન યોગેશભાઈ પટેલ ભોજા તા.પં સભ્ય
૩.. યોગેશભાઈ પટેલ પૂર્વ યુવા મોરચા પ્રદેશ કા. સભ્ય
૪… મહેન્દ્રભાઈ એમ પટેલ વિરણીયા.તા.પં. સભ્ય
૫.. જયંતીભાઈ આર સોલંકી ઉપ-પ્રમુખ એ.સી મોરચો
૬. ઇન્દુભાઇ એસ સોલંકી કારોબારી સભ્ય જિલ્લા એ.સી.મોરચો
૭.. હર્ષ કનુભાઈ દવે રાજકીય પ્રતિક્રીયા અને પ્રતિસાદ વિભાગ
૮.. વિનય કાંતિલાલ પટેલ કોસાધ્યક્ષ લુણાવાડા તાલુકા મંડળ
૯.. જિજ્ઞાસુ જાની પૂર્વ પ્રમુખ લુણાવાડા નગર મંડળ
૧૦.. બીનીતાબેન દોશી સદસ્ય નગરપાલિકા
૧૧.. દીપ દોશી સક્રિય કાર્યકર્તા
૧૨.. મેઘાબેન પટેલ મંત્રી લુણાવાડા તાલુકા મંડળ
૧૩.. રોહિતભાઈ પટેલ ઉપ-પ્રમુખ પૂર્વ યુવા મોરચો
૧૪.. મહેન્દ્રભાઈ પટેલ પ્રદેશ શિક્ષણ રોલ સમિતિ
૧૫.. ડોક્ટર કીર્તિ પટેલ સક્રિય કાર્યકર્તા
૧૬.. દિનેશભાઈ ડામોર પ્રમુખ બક્ષીપંચ મોરચો
૧૭.. મયંક કુમાર અંબાલાલ પટેલ ઉપાધ્યક્ષ લુણાવાડા તાલુકા મંડળ
૧૮.. હરી વદનભાઈ પટેલ યુવા મોરચો સેલ
૧૯.. સુરેશભાઈ કે પટેલ ઉપાધ્યક્ષ લુણાવાડા તાલુકા મંડળ
૨૦.…ભુલાભાઈ પટેલ સક્રિય કાર્યકર્તા ચેરમેન એપીએમસી ખાનપુર
૨૧.. દીપકભાઈ જોશી મંડળ અધ્યક્ષ ખાનપુર તાલુકા મંડળ
૨૨.. હર્ષાબેન પટેલ પૂર્વ પ્રમુખ મહિલા મોરચો
૨૩.. તારાબેન પંડ્યા સક્રિય સભ્ય
૨૪.. મહેન્દ્રભાઈ પટેલ સક્રિય સભ્ય મંત્રી ખાનપુર તાલુકા મંડળ
૨૫.. ગોપાલભાઈ શાહ સક્રિય સભ્ય સંતરામપુર
૨૬.. ગોવિંદભાઈ પટેલ સક્રિય કાર્યકર્તા ચેરમેન એપીએમસી લુણાવાડા અને
૨૭.. પીન્કેશ ઉપાધ્યાય જિલ્લા મીડિયા સંપર્ક વિભાગ