કડાણા : આકલિયા ગામે બેંક ઓફ બરોડા, અને આર.બી.આઇ તેમજ ઇન્ડિયન સ્કૂલ ઓફ માઈક્રો ફાઇનાન્સ ફોર વુમનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ કરવામાં આવ્યો

મહીસાગરના કડાણા તાલુકાનાં આંકલિયા ગામમાં G- 20 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવર્તમાન સમયમાં G- 20 નું પ્રતિનિધિત્વ ભારત દેશ કરી રહેલ છે

ત્યારે ગ્રુપ ઓફ ૨૦ વિશે અને હાલની થીમ વસુદેવ કુટુંબકમ અને એક પરિવાર,

એક ભવિષ્ય અને એક પૃથ્વી વિશે ની યોગ્ય માહિતી અને સમજણ

ખાનપુર તાલુકાના એ.એફ.સી તરીકે કામ કરતા હસમુખ બામણીયા દ્વારા ઉપસ્થિત યુવા યુવતીઓ ને આપવા

સાથે દેશ પ્રત્યે ની રાષ્ટ્ર ભાવના સાથે આપણે દેશ માટે શું કરી શકીયે તે વિશે ચર્ચા કરેલ

કાર્યકમ માં કડાણા તાલુકાના એફ.સી લાલાભાઇ અને આંકલિયા બેન્ક ઓફ બરોડા બી.સી પોઇન્ટ ચલાવતા

હર્ષદભાઈ એ પણ બેન્કો દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ તેમજ

બેન્ક ઓફ બરોડામાં માત્ર ૪૫૬ રૂપીયામાં લોકો ૪ લાખ રૂપિયાં નું રક્ષણ આપતા વીમા કવચ વિશે માહિતી આપવામાં આવેલ

જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ૧૮ થી ૫૦ વર્ષ ની વ્યક્તિ લઈ શકે છે જેનું વાર્ષિક પ્રમિયમ માત્ર ૪૩૬ રૂપિયા છે

અને એમાં તેને ૨ લાખ રૂપિયાનું રક્ષણ મળે છે જ્યારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર ૨૦ રૂપિયા છે

અને જે ૧૮ થી ૭૦ વર્ષ ની વ્યક્તિ લઈ શકે છે જેમાં અકસ્માતમાં ૨ લાખ નું રક્ષણ મળે છે તે અંગે માહિતી આપેલ

સમગ્ર કાર્યકમ મહીસાગર જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અને મધ્ય ગુજરાત ક્રોડીનેટર જીજ્ઞેશ પરમાર નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું…

🌹ઈન્દ્રવદન વ.પરીખ,
સંતરામપુર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp