મોડાસા નજીક ગાજણ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થતા
વર્તમાન આપ ના તાલુકા તાલુકા પંચાયતના સદસ્યને વિધાનસભા ની ટીકીટ ન મળતા નારાજગી
તાલુકા સદસ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા
આમ આદમી પાર્ટી એ રાજેન્દ્ર પરમારને મોડાસા વિધાનસભા બેઠક પર ટિકિટ જાહેર કરતા કાર્યકરોમાં નારાજગી
માંગ નહિ સંતોષાય તો મોટી સંખ્યામાં રાજીનામાં ધરી દેવાની તૈયારી દર્શાવી
સદસ્ય રાહુલ સોલંકી મોવડી મંડળ ને રજુઆત કરવા અમદાવાદ પહોંચ્યા
સ્થાનિક તાલુકા સદસ્ય રાહુલ સોલંકી ને ટીકીટ આપવા સમર્થકો ની માંગ