લુણાવાડા : બ્રાન્ચ શાળા નંબર – ૫ મા બીઇંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ દ્વારા ચોપડા વિતરણ…

લુણાવાડા : બ્રાન્ચ શાળા નંબર - ૫ મા બીઇંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા

લુણાવાડા : બ્રાન્ચ શાળા નંબર – ૫ મા બીઇંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા

લુણાવાડાની મુસ્લિમ વિસ્તારમાં આવેલ બ્રાન્ચશાળા નંબર-૫ મા બીઈંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા,

પંચમહાલ રેન્જ ACB PI વિમલ ધોરડા ,

ડોક્ટર અનિલ તાવીયાડ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ),

રાણા નગીનભાઈ,

આરીફભાઈ (ઉક્કો),

અને સંદીપભાઈ પટેલ ની મદદથી બ્રાન્ચશાળા નંબર – ૫ મા અભ્યાસ કરતા સર્વે વિદ્યાર્થી

અને વિધાર્થીનીઓ ને લગભગ ૧૦૦૦ ચોપડા અને પેનનું વિતરણ બીઇંગ હ્યુમન ગ્રૂપના સભ્યોની મદદથી કરવામાં આવ્યું.

આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સોનલબેન પંડયા (સામાજિક કાર્યકર), વિમલ ધોરડા અને

ડૉક્ટર અનિલ તાવીયાડ નું શાળામાં શાલ ઓઢાઢીને અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું…

🌹ઈન્દ્રવદન વ.પરીખ,
સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp