ફતેપુરા : લખણપુર ગામે રુડીગત ગ્રામસભા નુ આયોજન કરાયેલ..

દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા મા આવેલ લખણપુર ગામે
મુખી પોલીસ પટેલ
ચારેલ જેશીંગભાઈ પ્રતાપભાઈ ના અધ્યક્ષ સ્થાને
રુડીગત ગ્રામ સભા નુ આયોજન કરાયેલ..
આ રુડીગત ગ્રામ સભા મા….
લખણપુર ના મુખી પોલીસ પટેલ
ચારેલ જેશીંગભાઈ પ્રતાપભાઈ,
વેણા ના મુખી પોલીસ પટેલ
શ્રી માલ રણછોડભાઈ મોતીભાઈ,
મોટા રાજનપુર ના મુખી પોલીસ પટેલ
ઈશ્વરભાઈ જેઠાભાઈ માછી,
મોટા બોરીદા પટેલ ફળીયા ના મુખી પોલીસ પટેલ
તાવીયાડ રાકેશભાઈ ગજાભાઈ,
જતનના મુવાડા ભાભોર ફળીયા ના મુખી પોલીસ પટેલ
ભાભોર પીન્ટુભાઈ ફુલાભાઈ,
ઘાટાવાડા હોળી ફળીયા ના મુખી પોલીસ પટેલ
મછાર કૌશિકભાઈ મગનભાઈ,
ખાતરપુર ના મુવાડા પંચાયત ફળીયા ના મુખી પોલીસ પટેલ
ડામોર ભુદરભાઈ સબુરભાઈ,
માનાવાળા બોરીદા નિશાળ ફળીયા ના મુખી પોલીસ પટેલ
મછાર મુકેશભાઈ કાળુભાઈ,
ચોકી ના મુખી પોલીસ પટેલ
હઠીલા સુરેશભાઈ દલશીંગભાઈ,
નવાગામ પટેલ ફળીયા ના મુખી પોલીસ પટેલ
પારગી દિલીપકુમાર બદુભાઈ,
મારગાળા નાની પસોર ના મુખી પોલીસ પટેલ
ભાભોર રામજીભાઈ ખેમજીભાઈ,
પારેવા હઠીલા ફળીયા ના મુખી પોલીસ પટેલ
હઠીલા શૈલેષભાઈ ચેતનભાઈ,
કાળી મહુડી જગાફળીયા ના મુખી પોલીસ પટેલ
નિનામા જયેશભાઈ જોરશીંગભાઈ,
નાનીકુણી ના મુખી પોલીસ પટેલ
રાજેશભાઈ દીતાભાઈ બારીયા,
હિંન્ગલા ના મુખી પોલીસ પટેલ
કટારા ચંદ્રેશકુમાર ભાવલાભાઈ,
આમલીખેડા ના મુખી પોલીસ પટેલ
મહિડા રામજીભાઈ કલજીભાઈ,
ધોળીદાતી ના મુખી પોલીસ પટેલ
હઠીલા રામશીંગભાઈ સવજીભાઈ,
વાકોલ ના મુખી પોલીસ પટેલ
હઠીલા પ્રકાશભાઈ માનજીભાઈ,
ઈંટા ના મુખી પોલીસ પટેલ
પારગી સોમાભાઈ મગનભાઈ,
કુણી ના મુખી પોલીસ પટેલ
ભગોરા કમલેશભાઈ રસુલભાઈ,
નાના સરણૈયા ના મુખી પોલીસ પટેલ
ડામોર નરેશકુમાર ભુરાભાઈ,
ડુંગરા ના મુખી પોલીસ પટેલ
બારીયા મકનુભાઈ સીમલાભાઈ વિગેરે…
મુખી પોલીસ પટેલશ્રી ઓ હાજર રહ્યા હતા..
આ રુડીગત ગ્રામ સભા મા મુખ્ય મહેમાન તરીકે
શ્રી રૂમાલભાઈ કાળુભાઈ બારીયા ( માર્ગદર્શક )
તેમજ
આદિવાસી સમાજ ના આગેવાન એવા
શ્રી સકજી ગુરુજી
( ડામોર સકજીભાઈ ગેંદાલભાઈ )
તેમજ
અરવલ્લી ના
અશોકભાઈ ખુમાજીભાઈ પાંડોર,
વિજયકુમાર અશોકભાઈ પાંડે (વકીલશ્રી),
સુભાષભાઈ પાંડોર,
સી.એમ.પાંડોર,
કનુભાઈ કટારા તેમજ
કાંતીભાઈ પાંડોરે હાજરી આપેલ..
આ રુડીગત ગ્રામ સભા ના કાર્યક્રમ મા ઉપસ્થિત મુખી પોલીસ પટેલશ્રી ઓ ના
કમિટી સભ્યો
તેમજ
ગ્રામજનો પણ હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભા મા આદિવાસી લોકોને પડતી તકલીફો ,
આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત
જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક્ક મળે
તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની
તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે
તેમજ
સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની
ચર્ચા વિચારણા કરવામા આવી..