સારોલ ગામમાં સર્વોદય ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં નવલી નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન
બોરસદ તાલુકાના સારોલ ગામમાં સર્વોદય ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં નવલી નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં બંને શાળા ના આચાર્ય શ્રી તથા સાથી શિક્ષક મિત્રો અને વિધાર્થીઓ સહ ગરબાનો આનંદ માણ્યો હતો..