કડાણા : હિંદુ ધર્મનું સંતો દ્વારા શિવજીની પૂજા અર્ચના કરી સનાતન ધર્મનો પ્રચાર કરી, ધર્મનતરણ રોકવાનો..
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા ઘોડીયાર ગામે નદીનાથ મહાદેવ મંદીરે પૂજા અર્ચના કરાઈ…
કડાણા ના નદીનાથ મહાદેવ મંદિર પર શિવરાત્રી નિમિત્તે મેળાનો પ્રારંભ થતા
નદીનાથ મહાદેવ મંદિર પર દર્શને માનવ મહેરામણ ઉમટયા હતા
શિવજીનું મંદીર આજે શિવરાત્રીના દિવસે ખુલ્લું મુકાયું
મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદીરે દર્શનનો લાભ લીધો ઘોડીયાર નદીનાથ મહાદેવ મંદિરે અખિલ ભારતીય સંત સમિતિના નરોત્તમ સ્વામિના આદેશથી
મહીસાગર જિલ્લાના મહામંત્રી ખેમદાસ બાપુ
કડાણા ના ધોડીયાર મહાદેવ મંદિરે શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ ના દર્શન કરી
ફુલ માળા અર્પણ કરી
શિવજી મહારાજની પૂજા અર્ચના કરી
સનાતન ધર્મનો પ્રચાર કરી
હિંદુ ધર્મનું સંતો દ્વારા ધર્મનું પ્રચાર તથા ધર્મનતરણ રોકવા નો પ્રચાર કરી
હિન્દુ ધર્મનું ગૌરવ વધારીશું પોતે પણ પાલન કરીશું
તેવી પ્રેરણા આપી હતી
આખીલ ભારતીય સંત ના તાલુકાના અને જિલ્લાના મહા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.