મા બાપ જાગે આ ચેતવણી છે

પ્રતીકાત્મક તસવીર:મા બાપ જાગે આ ચેતવણી છે

મા બાપ જાગે આ ચેતવણી છે

પ્રતીકાત્મક તસવીર:મા બાપ જાગે આ ચેતવણી છે
પ્રતીકાત્મક તસવીર:મા બાપ જાગે આ ચેતવણી છે

 

મિત્રો આ લેખ એવા વર્ગ માટે લખવામાં આવી રહ્યો છે

જેમાં ઘણા માતા પિતા પોતાના સ્વાર્થના ખાતર પોતાના બાળકોને સંતાનોને શિક્ષણના રવાડે ચડાવી બાળકોને શિક્ષિત કરવાના ખ્યાલમાં ક્યાંક બાળકના અંદર રહેલા

આંતરિક શક્તિઓને ખીલવાની તક અને સુપ્રુત શક્તિઓનો વિકાસ સર્જનાત્મક શક્તિ રહેલ કળાના અંકુરનો નાશ કરી બાળકની અંદર છુપાયેલ જીવતો કલાકાર શિક્ષણની ઘુટમાં ક્યાંક મરી જાય છે

જે જિંદગીભર ફરી જીવતો થઈ શકતો નથી કહેવાય છે કે એક નબળો વિરાટ જીવનનો અંત લાવી શકે છે

પરંતુ જ્યારે એક સળ વિચાર અન્ય લોકોના જીવન ઉજાગર કરી શકે છે

કલા આપના ખંડ દિવાલોને કે સ્થાવર જંગલ મિલકતોની સાથે સાથે સમગ્ર અસ્તિત્વને પણ શણગારે છે

આપણી જાણીએ છીએ કે ચિત્રકલા નો અભ્યાસ આપણા જીવનને લઈ બુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે

તમે ગમે તે વિષયનો અભ્યાસ કરશો તો એક વાત સ્પષ્ટ સમજાઈ જશે કે દરેક વિષયના મૂળમાં ચિત્રકલા ની સુર્જ અત્યંત જરૂરી છે

જેવી રીતે ડોક્ટર બનવું હશે તો શરીરની એનોટોમીના અભ્યાસમાં અને સર્જરી કરતી વખતે ચિત્રની એકાગ્રતા વધારવામાં એન્જિનિયર બનવું હશે

તો નકશા બનાવવામાં આર્કિટેક બનવું હશે તો પર સ્પીક ટિવના અભ્યાસમાં ચાર્ટર એકાઉન્ટ વેપારી કે ઉદ્યોગપતિ બનશો

તો ઘર કે કાર્ય લઈને શણગારવા માટે કપડાની પસંદગી માટે કે નવા યંત્રોની બનાવટમાં તેને સુંદર ઘાટ આપવામાં રાચરચીલું ગોઠવવામાં ચિત્રકલા ને તમારી સુજ તમને મદદરૂપ થશે

ચાલો સહુ વધુ સફળ થઈએ કિસીને ક્યાં ખૂબ કહા હૈ કી નેગેટીવ સે કલાકાર તસવીર બનાવતા હૈ દિલવાલા હી દિલ કી તકદીર બનાતા હૈ કલા એ તો સંસ્કારોનું દર્પણ છે

કલા બાળકોના મનને નહીં પરંતુ હૃદયને કેળવે છે મિત્રો કલાએ સંસ્કૃતિનું એક અનોખું યંગ છે

કુદરતી રેખા અને રંગ આમ બંને વડે એક અદભુત સૃષ્ટિનું નિર્માણ કર્યું છે

કલરનું પૂર્ણ સ્વરૂપ આ બંને વગર શક્ય જ નથી ઈશ્વરે સર્જલી સૃષ્ટિ કે ચિત્રકારના ચિત્રના સર્જનમાં રેખા અને રંગનું મહત્વ અનન્ય છે બાળક લખતા વાંચતા શીખે તે પહેલા તો એ ચિત્ર દોરે છે

બાળકના હાથમાં રંગીન ચોકના ટુકડા આપી દો તો તે કોઈના પણ માર્ગદર્શન વગર આડાઅવળા ઊભા ત્રાસા કે ગોળ અસરકારક મારી વિવિધ આકારોનું સર્જન કરે છે

બાળકને કલાનું શિક્ષણ આપવાનો હેતુ એટલો જ છે કે તેને સર્જન શક્તિ વિકસિત થાય ચિત્રકલા દ્વારા પોતાના મૌલિક વિચારો અભિવ્યક્ત કરી પોતાની સ્વતંત્રતા અને સર્જનનો આનંદ અનુભવે

અને માનસિક રીતે ઘડાય તેમજ સારા નર્સાની સમજ કેળવે બાળકને કલાનું શિક્ષણ આપવા માટે

તેને કલાના મુખ્ય તત્ત્વોથી પરિચિત કરાવવું પણ જરૂરી છે કલમનો અર્થ અને સ્વરૂપ કલા એ જીવન છે

અને જીવન એ કલા છે કલા એટલે શું કલા શબ્દ સંસ્કૃતિમાં કલ ધાતુ ઉપરથી ઉતરી આવે છે

કલા એટલે જાણવું કલા દ્વારા આપણે જીવન જીવવાની મધુરતા માણી શકીએ છીએ

કલા દ્વારા થતો સૌંદર્યનો અનુભવ એટલે જગત વ્યાપી સંવાદિતા હતાશાને ખંખેરીને ચેતનાને જાગૃત કરવાની દ્રષ્ટિ કલાના શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે

તેથી કલાને સંસ્કૃતિના વાહક તરીકે સ્વીકારવામાં આવી છે કલમનું પોષણ જે તે સમાજ દ્વારા જ થાય છે

આ માનવ જીવનનો વ્યવહાર કલા દ્વારા જ વિકાસ પામે છે કલા જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે

જેમાં ચતુરાઈ કૌશલ્ય એવો અર્થ પણ કાઢી શકાય જેમાં ચતુરાઈ આવે તે બધી જ કામગીરી કલા ગણાય,,

ઉપયોગી કલા જેવી કે સુથારી કામ નૃત્ય નાટ્ય શિલ્પ જે પણ કલા વિભાગમાં આવે તે ભારતીય સંસ્કૃતિના મત માણે કલાકાર સર્જન કરે

કે કલા કરે તેમાં એ આનંદ અનુભવે અને અન્ય દર્શક કે પ્રેસક ને તે આનંદમાં સહભાગી કરે

પશ્ચિમી સંસ્કૃતિના મત માણેક કલાકાર સૌંદર્યને મુખ્ય ગણિત તેમની આ કલ્પના બહિરર્ગત સૌંદર્ય પછી અટકી જાય અને આનંદનું સાધન બની જાય છે

કલા એ આધ્યાત્મિક અને મૂળભૂત પ્રવૃત્તિ છે મનુષ્ય મનુષ્ય વચ્ચેના વિચાર વિનિમયનું તે સાધન છે

એટલે જ તે આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે ઓળખાય છે માનવીના આત્મિક મનોમંથન સંવેદનને વાયા આપવા માટે શબ્દ રૂપ રંગ ધ્વનિ કે હલનચલન દ્વારા કલા ઉત્પન થાય છે

કલા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે દરેક બાળક એક કલાકાર છે સવાલ એ થાય છે

કે બાળક મોટું થયા પછી પણ એ કઈ રીતે કલાકાર રહી શકે. બાળકો જન્મે ત્યારે શ્રેષ્ઠ મન સાથે જન્મે છે

પરંતુ આજના માતા પિતા શિક્ષણના રવાડે ચડાવી કલાથી છૂટો પાડી દે છે બાળકોને શિક્ષિત કરવાના લાલચમાં મા બાપ બાળકની અંદર રહેલ કળાના અંકુરનો નાશ કરી દે છે

બાળકની અંદર જીવતો કલાકાર શિક્ષણની ઘૂંટમાં ક્યાંક મરી જાય છે જે જિંદગીભર ફરી જીવતો થઈ શકતો નથી

કલાનું અંતિમ અને સર્વોચ્ચય સૌંદર્ય છે બાળકનું મન શુદ્ધ શક્તિઓથી ભરપૂર ખજાનો છે

તેનું મન અરીસા સન્માન સ્વૈચ્છિક છે જે હંમેશા કલાને જગ્યા છે જેના દ્વારા જીવનના સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરવા તત્પર બને છે

આ બાળકને સ્વભાવિક ક્રિયા છે પરંતુ ઓછા માં બાપ આ સમજી તેને આ વાતાવરણથી દૂર કરી દઈ શિક્ષિત કરવા દોડે છે

અંતે કલાકાર મરી જાય છે અને એક કેળવાયા વગરનો શિક્ષિત તૈયાર થાય છે

પરંતુ અધિકારી બનેલા માતા-પિતા શાળા શિક્ષક તેમને શિક્ષણની દોઢ તરફ ઢસડી જતા બાળક તેની કૃતિક લાગણી તથા આવેગોથી વંચિત રહી જાય છે

અને અંતે તેમનામાં રહેલા કલા સુપુત્ર મૃત જ અવસ્થામાં આવી જાય છે અને તે ભવિષ્યમાં શિક્ષિત હોવા છતાં પણ અશિક્ષિત નાગરિક તરીકે સમાજમાં સ્થાન પ્રાપ્ત કરે છે

બાળકો કુમળા છોડ જેવા હોય છે અને તેમને જે જે તરફ વાળીએ તે તરફ વળતા હોય છે

આમ છતાં આ બાળકોમાંથી કોઈક બાળકમાં વૈજ્ઞાનિક કોઈકમાં ડોક્ટર કોઈકમાં કલાકાર કે પુસ્તક વહીવટદાર છુપાયેલો હોય છે

આવા 12 કલાકારોને શોધીને તેને યોગ્ય દિશા સૂચન પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીને તેઓને સારામાં સારા કલાકાર બનાવવાની નેત્રદીપક કામગીરી કરવી જોઈએ

ઈશ્વરે જ્યારે સૌ પ્રથમ આ સૃષ્ટિની રચના કરી તેના પર જ્યારે પ્રથમવાર માનવીનું સર્જન કર્યું

ત્યારે તેઓ પાસે તે સમયે કોઈ પણ કારની ભાષા ન હતી ધીમે ધીમે એકબીજાને કોઈ કહેવા સમજ પોતાની આંખ વડે જોયેલા દ્રશ્યો પ્રાણીઓ પંખીઓ પર્વતો નદીઓ વનસ્પતિ વગેરેની રહેતી

કેક ભીની માટી પર આંગળી વડે દોરવાનો તેને પ્રયત્ન કર્યો હશે. બસ તે જ સમયથી આ ધરતી પર ચિત્રકલા નું પ્રારંભ થયો હશે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું કે હું માત્ર આંખને સંતોપે છે તે જ નહીં પણ જે આત્માને ઉન્નત કરે તે જ સાચી કલા છે

શાળામાં ભણતા બધા જ બાળકો થઈ કલાકાર બનવાના નથી વળી દરેક વ્યક્તિમાં થોડી ઘણી કળાતો જન્મજાત હોય છે

ચિત્રકલાના શિક્ષણ વડે બાળકને સૌંદર્ય પ્રતિ પ્રેમ જાગ્યો અને નાની મોટી ચીજોના સૌંદર્યને ઓળખે તેમજ તેની સાથે તે સુસંગત થઈ તેના વાણી વર્તન અને કાર્ય તેમજ

ચારિત્ર્યમ માં ચેતના આવે એ જ કળા શિક્ષણનો મુખ્ય ધ્યેય છે

યાદ રાખો કલાથી જ દુનિયા દ્રષ્ટિ માન છે સૌંદર્યનો પાઠ માત્રને માત્ર કલા જ શીખવી શકે છે

હવે તો આધુનિક યુગમાં ચિત્રકલા વ્યવસાય તરીકે પણ મહત્વનું સ્થાન લઈ રહ્યું છે

કહેવાય છે કે કલા વગરનો માણસ પશુ સમાન છે કલાને માણી શકે તે જ માણસ કહેવાય ચિત્ર એમ મોંઘી કવિતા છે

અને કવિતાએ બોલતું ચિત્ર છે કલાની ઓળખવા માટે કલાકારો ને ઓળખવા જરૂરી છે

કલાકારો જ કલા ના મુખ્ય વાહકો છે કલાકારો દ્વારા જ કલાને જીવંત રાખી શકાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp