મહિસાગર : સંતરામપુર તાલુકા મા આવેલ કાલીયાઆંબા ગામે રુડીગત ગ્રામ સભા નુ મહા આયોજન..
મહિસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા મા આવેલ કાલીયાઆંબા ગામે રુડીગત ગ્રામ સભા નુ મહા આયોજન કરાયેલ..
આ રુડીગત ગ્રામ સભા મા
કાલીયાઆંબા ના પોલીસ પટેલ શ્રી શંકરભાઈ માનશીંગભાઈ તાવીયાડ,
મોટા અંબેલા ના પોલીસ પટેલ શ્રી દિનેશભાઇ ભલાભાઈ પરમાર ,
ગાડીયા ના પોલીસ પટેલ પ્રમુખ શ્રી કટારા સોમજીભાઈ જાલુભાઈ,
મોટાઅંબેલા ના પોલીસ પટેલ શ્રી
કાંતિભાઈ રુપાભાઈ સંગાડા,
નાનાઅંબેલા ના પોલીસ પટેલ શ્રી
વરસીંગભાઈ ગલાભાઈ રાવત,
ગલાખેડી ના પોલીસ પટેલ શ્રી
ડાહ્યાભાઈ કાળુભાઈ ડામોર
બાબરી ના પોલીસ પટેલ શ્રી મકવાણા રમણભાઈ કડવાભાઈ
સાગણફળીયા ના પોલીસ પટેલ શ્રી પલાસ બાબુભાઈ ભુરાભાઈ,
ભોટવા પૂર્વ ના પોલીસ પટેલ શ્રી
પ્રવિણભાઈ કાંતિભાઈ પટેલીયા,
કડુચી ના પોલીસ પટેલ શ્રી
ભરતભાઈ વેચાતભાઈ માલીવાડ,
જાનવડ ના ના પોલીસ પટેલ શ્રી ભરતભાઇ ભાવશીંગભાઇ,
ચુથાના મુવાડા ના પોલીસ પટેલ શ્રી
ગુલાબભાઈ છત્રાભાઈ બારીયા,
ધામોત ના મોહિલા ના પોલીસ પટેલ શ્રી
જેઠાભાઈ લક્ષ્મણભાઈ ધામોત,
આશિવાડા ના પોલીસ પટેલ શ્રી
હીરાભાઈ શીવાભાઈ ખાંટ ,
કરવાઈ ના પોલીસ પટેલ શ્રી
ભુરાભાઈ મંગળાભાઈ તરાળ,
શણબાર ના પોલીસ પટેલ શ્રી કટારા રણછોડભાઈ જોતીભાઈ,
શીયાલ ના પોલીસ પટેલ શ્રી
શ્રી રમેશભાઈ ફુલાભાઈ પાદરીયા ..
વિગેરે પોલીસ પટેલ શ્રીઓ હાજર રહ્યા હતા..
આ રુડીગત ગ્રામ સભા મા મુખ્ય મહેમાન તરીકે શ્રી સોમાભાઈ સળુભાઈ તાવીયાડ તેમજ શ્રી રૂમાલભાઈ કાળુભાઈ બારીયા એ હાજરી આપેલ..
આ રુડીગત ગ્રામ સભા ના કાર્યક્રમ મા ઉપસ્થિત પોલીસ પટેલશ્રી ઓ ના
કમિટી સભ્યો તેમજ ગ્રામજનો પણ હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભા મા આદિવાસી લોકોને પડતી તકલીફો ,
આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત
જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક્ક મળે
તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની
તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની ચર્ચા વિચારણા કરવામા આવી..