રાજસ્થાનમાં બીમાર પિતા માટે કી ખરીદવા ગયેલી યુવતી પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો

પ્રતીકાત્મક તસવીર:રાજસ્થાનમાં બીમાર પિતા માટે કી ખરીદવા ગયેલી યુવતી પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો

રાજસ્થાનમાં બીમાર પિતા માટે કી ખરીદવા ગયેલી યુવતી પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો

પ્રતીકાત્મક તસવીર:રાજસ્થાનમાં બીમાર પિતા માટે કી ખરીદવા ગયેલી યુવતી પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો
પ્રતીકાત્મક તસવીર:રાજસ્થાનમાં બીમાર પિતા માટે કી ખરીદવા ગયેલી યુવતી પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો

 

સીમા સુરક્ષા દળના ત્રણ જવાનોનો સમાવેશ

એક બાળકી સાથે ગેંગરેપ નો મામલો સામે આવ્યો છે

યુવતીએ પાંચ લોકો પર ગેંગરેપ નો આરોપ લગાવ્યો છે

જેમાં સીમા સુરક્ષા દળના ત્રણ જવાનોનો સમાવેશ થાય છે

યુવાન એના રિપોર્ટ ઉપર પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોધીને તેમને કસ્ટડીમાં લીધા છે

ગેંગરેપ નો આ મામલો શ્રી ગંગાનગર જિલ્લાના રાયસીનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે

પીડીયાતી મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે

પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં એક બાળકી સાથે ગેંગરેપ નો મામલો સામે આવ્યો છે

યુવતીએ પાંચ લોકો પર ગેંગરેપ નો આરોપ લગાવ્યો છે

જેમાં સીમા સુરક્ષા દળના ત્રણ જવાનોનો સમાવેશ થાય છે

યુવતીના રિપોર્ટ પર પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ગેંગરેપ નો કેસ નોધીને તેમને કસ્ટડીમાં લીધા છે

ગેંગરેપનો આ મામલો શ્રી ગંગાનગર જિલ્લાના રાયસીહનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે

પીડિયા તેની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે

પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે અધિક પોલીસ અધિક્ષક બનવારી લાલ મીણાએ જણાવ્યું છે

નોંધાવેલા રિપોર્ટ મુજબ તે શુક્રવારે રાત્રે રાયસીંગનગરમાં એક ખાનગી ડેરીમાં તેના બીમાર પિતાની સારવાર માટે ગાયનું ઘી લેવા ગઈ હતી

ત્યાં પાંચ યુવકોએ તેને પકડી લીધી તેઓએ તેને પકડી લીધી

અને બળજબરીથી એક રૂમમાં લઈ ગયા બાદમાં પાછી એ જણાય રૂમમાં તેની સાથે વારાફરતી બળાત્કાર ગુજારે હતો

પીળીયાતી એ કોઈક રીતે પોતાની જાતને છોડાવી અને ત્યાંથી ભાગી ગઈ

અને પરિવારને ઘટનાની જાણ કરી એસીપી મીનાએ જણાવ્યું કે પીડીતા વતી રિપોર્ટ નોંધ્યા બાદ

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ જવાનો શહીત પાંચ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે

તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે રાયસીંગ નગરના નાયબ પોલીસ અધિકારી અનુ બીસરોઈ કેસની તપાસ કરી રહ્યા છે

કલમ 164 હેઠળ પીડિતાનું નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે

પોલીસે ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું છે પીડિતા ડેરી સંચાલકોને ઓળખતી હતી

આથી તેણે પોલીસને બંનેના નામ જણાવ્યા હતાં ઉલ્લેખનીય છે

કે રાજસ્થાનમાં ફરી એકવાર રેપ અને ગેંગરેપની ઘટનાઓ વધવા લાગી છે

તાજેતરના દિવસોમાં રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને ગેંગરેપના ઘણા કેસ નોંધાયા છે

બીજી બાજુ તાજેતરમાં ચુરુ જિલ્લામાં તાકાત દ્વારા સગીર ભત્રીજી પર બળાત્કાર અને ચિત્તોડગઢમાં ભાઈ દ્વારા સગીર સાવ કી બહેન પર બળાત્કાર ધ્રુણા સપદ ઘટનાઓ પણ સામે આવી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp