મહીસાગર : પેપર લીક નો મામલો..

રાજ્યમાં વારંવાર પેપર લીકની ઘટનાઓ : જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થવાથી પરીક્ષા મોકૂફ..

મહીસાગર : પેપર લીક નો મામલો

મહીસાગર : પેપર લીક નો મામલો
મહીસાગર : પેપર લીક નો મામલો

 

જીલ્લા ના મુખ્ય મથક માં ચકાજામ

પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થી ઓ દ્વારા હાઇવે જામ

પેપર લીક ને લઈ રોષ માં આવેલ વિદ્યાર્થી ઓ એ ચકાજામ કર્યું

વિધાર્થી ઓ રસ્તા પર આવી વાહનો રોકી વીરોધ કર્યો

લુણાવાડા પોલીસ ઘટના સ્થળે

🌹અહેવાલ :
ઉપેન્દ્રસિંહ સોલંકી,
ક્રાઈમ પેટ્રોલિંગ ન્યુઝ,
લુણાવાડા – મહિસાગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp