મહીસાગર એસઓજી પોલીસ ને વર્ષ ના પ્રથમ મહીના મા મળી નવા વર્ષ ની નવી સફળતા..
સંતરામપુર ના પોલીસ સ્ટેશન ના ચોરી ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ મહા.ની શ્રી રાજેન્દ્ર વી .અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પો.અ.શ્રી જાડેજા સાહેબ ના ઓએ
નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે મુજબ
મહીસાગર એસ.ઓ.જી. આઈ/સી. પો.ઈન્ચા.શ્રી એમ.કે. ખાંટ સાહેબ ના સુચના અને માર્ગદર્શન
SOG સ્ટાફ ના માણસો ની અલગ- અલગ ટીમો ની રચના કરવા મા આવેલી
તે દરમ્યાન SOG,I./C. પો.ઈન્ચા.શ્રી સાહેબ ના ઓ નીબાતમી ના આધારે
સંતરામપુર પો.સ્ટે. ના ગુ.ર.નં. 711/2023 ઈ.પ.કો.379.511 તથા117 મુજબના ગુના ના કામે નાસતા ફરતા આરોપી
ડામોર શૈલેષ રામજી રહે: ભોજેલા, તા.ફતેપુરા, જી.દાહોદ ના ને ગોઠીબ ત્રણ રસ્તા ઉપર થી
ઝડપી પાડી આગળ ની કાયદેશર ની કાર્યવાહી કરવા માટે સંતરામપુર પો.સ્ટે.ને સોવામા આવેલ છે.
આરોપી: શૈલેષ રામજી ડામોર રહે.ભોજેલા, તા.ફતેપુરા, જી,દાહોદ.